Digdum Digdum by Dev Pagli, Jigar Thakor song Lyrics and video
Artist: | Dev Pagli, Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Jagdish |
Lyricist: | Dev Pagli, Kailash Lakhawat |
Label: | Jhankar Music |
Genre: | Dance |
Release: | 2022-01-11 |
Lyrics (English)
DIGDUM DIGDUM LYRICS IN GUJARATI: ડીગડુમ ડીગડુમ, This Gujarati Dance song is sung by Dev Pagli and Jigar Thakor & released by Jhankar Music . "DIGDUM DIGDUM" song was composed by Sunil Jagdish , with lyrics written by Dev Pagli and Kailash Lakhawat . The music video of this track is picturised on Devpagli, Jigar Thakor and Sweta Sen. Chhodi lage chhe jor dar bumper re Aeno ghagharo gherdar ghammar chhe Chhodi lage chhe jor dar bumper re Aeno ghagharo gherdar ghammar chhe Ana hath na malpuva khava chhe Akha gom ma janu ni vah vah chhe Ana hath na malpuva khava chhe Akha gom ma janu ni vah vah chhe Digdum digdum digdum digdum karva de Samjay tene vandan chhe Samjay tene vandan chhe Baki to badhu tana tan chhe Samjay tene vandan chhe Samjay tene vandan chhe Baki to motu sher london chhe Chhodi lage chhe jor dar bumper re Aeno ghagharo gherdar ghammar chhe 9 thi 12 tane picture batavu Interval ma tan pupcorn khavdavu Akhi akhi rat tane jumavu Ghoda gadi ma tane ghumavu… Tane ghumavu Aena hath na rotla khava chhe Akha gom ma janu ni vah vah chhe Aena hath na rotla khava chhe Akha gom ma janu ni vah vah chhe Digdum digdum digdum digdum karva de Samjay tene vandan chhe Samjay tene vandan chhe Baki to badhu tana tan chhe Samjay tene vandan chhe Samjay tene vandan chhe Baki to motu sher london chhe Chhodi lage chhe jordar bumper re Aeno ghagharo gherdar ghammar chhe Moti saloon ma her cut karavu Bhuriyo jevi hailight karavu Mari jode parne to kadla dhadavu Chaku baku boli ne laad ladavu Aena hath na gota khava chhe Akha gom ma janu ni vah vah chhe Aena hath na gota khava chhe Akha gom ma janu ni vah vah chhe Digdum digdum digdum digdum karva de Samjay tene vandan chhe Samjay tene vandan chhe Baki to badhu tana tan chhe Samjay tene vandan chhe Samjay tene vandan chhe Baki to motu sher london chhe Chhodi lage chhe jor dar bumper re Aeno ghagharo gherdar ghammar chhe. છોડી લાગે છે જોરદાર બમ્પર રે એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે છોડી લાગે છે જોરદાર બમ્પર રે એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે એના હાથ ના માલપુવા ખાવા છે આખા ગોમમાં જાનુની વાહ વાહ છે એના હાથ ના માલપુવા ખાવા છે આખા ગોમમાં જાનુની વાહ વાહ છે ડીગડુમ ડીગડુમ ડીગડુમ કરવા દે સમજાય તેને વંદન છે સમજાય તેને વંદન છે બાકી તો બધું ટનાટન છે atozlyric.com સમજાય તેને વંદન છે સમજાય તેને વંદન છે બાકી તો મોટું શેર લંડન છે છોડી લાગે છે જોરદાર બમ્પર રે એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે નવ થી બાર તને પીકચર બતાવું ઈન્ટરવલમાં તન પપકોન ખવડાવું આખી આખી રાત તને ઝુમાવું ઘોડાગાડી માં તને ઘુમાવું… તને ઘુમાવું એના હાથ ના રોટલા ખાવા છે આખા ગોમમાં જાનુની વાહ વાહ છે એના હાથ ના રોટલા ખાવા છે આખા ગોમમાં જાનુની વાહ વાહ છે ડીગડુમ ડીગડુમ ડીગડુમ કરવા દે સમજાય તેને વંદન છે સમજાય તેને વંદન છે બાકી તો બધું ટનાટન છે સમજાય તેને વંદન છે સમજાય તેને વંદન છે બાકી તો મોટું શેર લંડન છે છોડી લાગે છે જોરદાર બમ્પર રે એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે મોટી સલૂનમાં હેર કટ કરાવું ભુરીયો જેવી હાઈલાઈટ કરાવું મારી જોડે પરણે તો કડલાં ઘડાવું ચકુ બકૂ બોલી ને લાડ લડાવું એના હાથ ના ગોટા ખાવા છે આખા ગોમમાં જાનુની વાહ વાહ છે એના હાથ ના ગોટા ખાવા છે આખા ગોમમાં જાનુની વાહ વાહ છે ડીગડુમ ડીગડુમ ડીગડુમ કરવા દે સમજાય તેને વંદન છે સમજાય તેને વંદન છે બાકી તો બધું ટનાટન છે સમજાય તેને વંદન છે સમજાય તેને વંદન છે બાકી તો મોટું શેર લંડન છે છોડી લાગે છે જોરદાર બમ્પર રે એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Digdum Digdum lyrics in Gujarati by Dev Pagli, Jigar Thakor, music by Sunil Jagdish. Includes YouTube video and lyrics in multiple languages.