Bap Na Bol Thi Tane Chhodi Didhi by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Sanju Thakor |
Lyricist: | Sandip Talpada |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-21 |
Lyrics (English)
BAP NA BOL THI TANE CHHODI DIDHI LYRICS IN GUJARATI: Bap Na Bol Thi Tane Chhodi Didhi (બાપ ના બોલ થી તને છોડી દીધી) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Dhaval Barot from Jay Shree Ambe Sound . The song is composed by Sanju Thakor , with lyrics written by Sandip Talpada . The music video of the song features Dhaval Barot, Nirav Kalal and Nirali Joshi. Ho jena hatu jivta ta aej gaya marta Ho jena hatu jivta ta aej gaya marta Pith vaahe vaar kari ver sena varta O bewafa sharam tari muki didhi Baap na bol thi tane chhodi didhi Ho dil thi mara chheta rehjo So vaar kavsu vegda rehjo Are baap na bol thi tane chhodi didhi Mara baap na bol thi tane chhodi didhi Ho jyare male tyare tu kalu kalu bolti Maru to haru bhalu kyare na vicharti Ho ho ho mane daadh ma ghalyo chhe ae raaj na kholti Mara bhorpan no laabh pure puro tu uthavti Ho bahu manya pachhi maja rehse Tari na koi chhikni lese Are baap na bol thi tane chhodi didhi Mara baap na bol thi tane chhodi didhi Ho have thoda samjoto hari vaat se Jova jevi thase aa khuli vaat se Ho ho ho sudharile baaji tara haath ma se Nakar tari aabru mari muthi ma se O chhela rom rom jaa tu aavje Sapne taru na modhu batavje Are baap na bol thi tane chhodi didhi Ho jena hatu jivta ta aej gaya marta Pith vaahe vaar kari versena varta Are baap na bol thi tane chhodi didhi Jaa baap na bol thi tane chhodi didhi Godi mara baap na bolthi tane chhodi didhi atozlyric.com ભારતલીરીક્સ.કોમ હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા પીઠ વાહે વાર કરી વેર સેના વાળતા ઓ બેવફા શરમ તારી મૂકી દીધી બાપ ના બોલ થી તને છોડી દીધી હો દિલ થી મારા છેટા રેહજો સો વાર કવસુ વેગડા રેહજો અરે બાપ ના બોલ થી તને છોડી દીધી મારા બાપ ના બોલ થી તને છોડી દીધી હો જયારે મળે ત્યારે તું કાલુ કાલુ બોલતી મારુ તો હારું ભલું ક્યારે ના વિચારતી હો હો હો મને દાઢ માં ઘાલ્યો છે એ રાજ ના ખોલતી મારા ભોરપણ નો લાભ પુરે પૂરો તું ઉઠવતી હો બહુ માન્યા પછી મજા રહેશે તારી કોઈ ના છીકણી લેશે અરે બાપ ના બોલ થી તને છોડી દીધી મારા બાપ ના બિલ થી તને છોડી દીધી હો હવે થોડા સમજોતો હારી વાત સે જોવા જેવી થશે આ ખુલી વાત સે હો હો હો સુધારીલે બાજી તારા હાથ માં સે નકર તારી આબરૂ મારી મુઠી માં સે ઓ છેલ્લા રોમ રોમ જા તું આવજે સપને તારું ના મોઢું બતાવજે અરે બાપ ના બોલ થી તને છોડી દીધી હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા પીઠ વાહે વાર કરી વેર સના વાળતા અરે બાપ ના બોલ થી તને છોડી દીધી જા બાપ ના બોલ થી તને છોડી દીધી ગોડી મારા બાપ ના બોલ થી તને છોડી દીધી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bap Na Bol Thi Tane Chhodi Didhi lyrics in Gujarati by Dhaval Barot, music by Sanju Thakor. Includes YouTube video and lyrics in multiple languages.