Matlab Ni Chahat by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Jigar Jesangpura, Janak Jesanpura |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-11-25 |
Lyrics (English)
MATLAB NI CHAHAT LYRICS IN GUJARATI: Matlab Ni Chahat (મતલબ ની ચાહત) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Jigar Jesangpura and Janak Jesanpura . The music video of the song features Rakesh barot. Neha suthar. Krish . ઓ ના આયો ભલીવાર તારી મતલબ ની ચાહત મા ઓ ના આયો ભલીવાર તારી મતલબ ની ચાહત મા ના આયો ભલીવાર તારી મતલબ ની ચાહત મા બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા ઓ તમને મળ્યો મોટો રસ્તો અમને રાખ્યા તમે વાટ મા મળ્યો મોટો રસ્તો અમને રાખ્યા તમે વાટ મા બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા હાથ બીજા ના હાથમાં ને બગિચા ની મોજ ચૂપ ચાપ હું જોયે જ્યો એને બોલ્યો ના હુ કોય બોલ્યો ના હુ કોય ઓ રીલ્સ બનાવે ફોટા પાડે એ તો રે આઈફોન મા મેઠી મેઠી વાતો કરે એતો એના કોન માં આયા આશુ મારી આંખ માં એને જોઈ બીજા ની સાથ મા બળે છે મારો આત્મા એને જોઈ બીજા ની સાથ મા ઓ આંધળો પ્રેમ કરી અમે આંધળા થઈ ગયા પાટા બાંધી આંખે મારી પારકા ના થઇ ગયા ઓ મારી હોમે પડયા મારા મન ના મોનેલા બળતો મને મેલી એને બીજા ને ઠારેલા ઓ એના ખોળા મા બીજા નું માથું ઓઢણી થી વાયરો નાખે આવું બધું જોયું ના જોવાય મારી આંખે જોવાય મારી આંખે મને કેતી તારા પ્રેમ નો તોલ ના થાય લાખ મા એને આજે રોળી નાખ્યો પ્રેમ મારા રાખ માં બળે છે મારો આત્મા એને જોઈ બીજા ની સાથ મા આયા આશુ મારી આંખ માં એને જોઈ બીજા ની સાથ મા વાતો એવી કરતી એક તું મારા જીવન મા હવે રોમ મારો જોણે મારા જેવા કેટલા દિલ મા લૂંટાઈ ગયો પ્રેમ મારો મોહ્હબત ની મેહફીલ માં હવે સોને મઢી ને આવો તોય ના જોવો મારા દિલ મા ઓ ગોડો પ્રેમ કર્યો એટલે આવી દશા થઈ તને ભૂલવા માટે નશા ની આદત પડી ગઈ મને જીવ જીવ કહેનારા બદલાઈ ગયા રાત મા જીવ જીવ કહેનારા બદલાઈ ગયા રાત મા બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા આયા આશુ મારી આંખ માં તને જોઈ બીજા ની સાથ મા Ao na ayo bhalivar tari matlab ni chahat ma Ao na ayo bhalivar tari matlab ni chahat ma Na ayo bhalivar tari matlab ni chahat ma Bale chhe maro atma tane joi bija ni sath ma Ao tamne malyo moto rasto amne rakhya tame vat ma Malyo moto rasto amne rakhya tame vat ma Bale chhe maro aatma tane joi bija ni sath ma Hath bija na hath ma ne bagicha ni moj Chup chap hu joye jyo aene bolyo na hu koy Bolyo na hu koy Ao reels banave phota pade aeto re iphone ma Methi methi vato kare aeto aena konma Aaya aasu mari ankh ma aene joi bija ni sath ma Bale chhe maro aatma aene joi bija ni sath ma Ao andhdo prem kari ame andhda thai gaya Pata bandhi ankhe mari parka na thai gaya Ao mari home padya mara man na monela Balto mane meli aene bija ne tharela Ae aena khola ma bija nu mathu odhani thi vayro nakhe Aavu badhu joyu na jovay mari ankhe Jovay mari ankhe Mane keti tara prem no tol na thay lakh ma Aene aje roli nakhyo prem mara rakh ma Bale chhe maro aatma aene joi bija ni sath ma Aaya aasu mari ankh ma aene joi bija ni sath ma Vato aevi karti aek tu mara jivan ma Have rom maro jone mara jeva ketla dil ma Luntai gayo prem maro mahobbat ni mahefil ma Have sone madhi ne avo toye na jovo mara dil ma Ao godo prem karyo aetle avi dasha thai Tane bhulva mate nasha ni aadat padi gai Mane jiv jiv kahenara badlai gaya rat ma Jiv jiv kahenara badlai gaya rat ma Bale chhe maro atma tane joi bija ni sath ma Bale chhe maro atma tane joi bija ni sath ma Bale chhe maro atma tane joi bija ni sath ma Aaya asu mari ankh ma tane joi bija ni sath ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Matlab Ni Chahat lyrics in Gujarati by Rakesh Barot, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.