Dil Mathi Name Maru Kadhi Nakhaje by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ramesh Vanchiya |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-01-18 |
Lyrics (English)
દિલ માંથી નામ મારુ કાઢી નાખજે | DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS IN GUJARATI is recorded by Gopal Bharwad from Jhankar Music label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Dil Mathi Name Maru Kadhi Nakhaje" are penned by Ramesh Vanchiya . The music video of the Gujarati track features Sushil Shah and Rekha Rabari. Ho dil ma chhe yado vali bhulavi nakhajo Ho ho dil ma chhe yado vali bhulavi nakhajo Dil ma chhe yado vali bhulavi nakhajo Tamar dil mathi naam amaru kadhi nakhajo Ho ho malya chhe je tamne bhagvan manajo Malya chhe je tamne bhagvan manajo Tamar dil mathi naam amaru kadhi nakhajo Ho tame bhuli re jajo aapde malya re hata Malya to hata pan ajana re hata Tame bhuli re jajo aapde malya re hata Malya to hata pan ajana re hata Ho tamara piyuji no tame sath aapjo Tamara piyuji no tame sath aapjo Tamara dil mathi naam amaru kadhi nakhjo Tamara dil mathi naam amaru kadhi nakhjo Ho hu ek janu ne jane upar varo Tara vagar kadhi nakhshu aa dado Ho raho re khus kayam duva chhe amarai Khushiyo thi bhari rahe jindgi tamari Ho tane dukh na aave ae dukh hu vari lavu Tari khushiyo kaje bhagvan thi ladi lavu Tane dukh na aave ae dukh hu vari lavu Tari khushiyo kaje bhagvan thi ladi lavu Ho tame parka na parnetar chho ae aad rakhjo Tame parka na chho parnetar ae aad rakhjo Tamara dil mathi naam amaru kadhi nakhajo Ha tamara dil mathi naam amaru kadhi nakhajo Ho yad kari mane dil ne manavaje Tane ham ram na tu aankho na bhinjavje Ho jena thaya chho aena thai ne tame rejo Man ma ho mujvan to amane puchhi lejo Ha tari khushiyo mate ame tane re bhulya Tame na samajata ke tam thi ruthi gaya Tari khushiyo mate ame tane re bhulya Tame na samajata ke tam thi ruthi gaya atozlyric.com Koi yaad apave toy yaado bhulavi nakhjo Koi yaad apave toy yaado bhulavi nakhjo Tamara dil mathi naam amaru kadhi nakhajo Ha tamara dil mathi naam amaru kadhi nakhajo હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો હો હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હો હો મલ્યા છે જે તમને ભગવાન માનજો મલ્યા છે જે તમને ભગવાન માનજો તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હો તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા મલ્યા તો હતા પણ અજાણા રે હતા તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા મલ્યા તો હતા પણ અજાણા રે હતા ભારતલીરીક્સ.કોમ હો તમારા પિયુજી નો તમે સાથ આપજો તમારા પિયુજી નો તમે સાથ આપજો તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હો હુ એક જાણું ને જાણે ઉપર વાળો તારા વગર કાઢી નાખશુ આ દાડો હો રહો રે ખુશ કાયમ દુવા છે અમારી ખુશીયો થી ભરી રહે જીંદગી તારી હો તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લઉ તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લઉ તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લઉ તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લઉ હો તમે પારકા ના પરનેતર છો એ યાદ રાખજો તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હા તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હો યાદ કરી મને દિલ ને મનાવજે તને હમ રામ ના તુ આંખો ના ભીંજાવજે હો જેના થયા છો એના થઈ ને તમે રેજો મન માં હો મુજવણ તો અમને પૂછી લેજો હા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા તમે ના સમજતા કે તમ થી રૂઠી ગયા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા તમે ના સમજતા કે તમ થી રૂઠી ગયા કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો તમાર દીલ માંથીનામ અમારુ કાઢી નાખજો હા તમાર દિલ માંથી નામ અમારુ કાઢી નાખજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Mathi Name Maru Kadhi Nakhaje lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.