Tu Hovi To Jove by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-12-23 |
Lyrics (English)
તું હોવી તો જોવે | TU HOVI TO JOVE LYRICS IN GUJARATI is recorded by Naresh Thakor from T-Series Gujarati label. The music of the song is composed by Utpal Barot and Vishal Modi , while the lyrics of "Tu Hovi To Jove" are penned by Kamlesh Thakor (Sultan) . The music video of the Gujarati track features Komal Pandya, Bharat Chaudhary and Satubha Thakor. હો જે તું કહે એ હું કરી દઉં તું કેવી તો જોવે હા જે તું કહે એ હું કરી દઉં તું કેવી તો જોવે તું માંગે તો જીવ દઈ દઉં તું હોવી તો જોવે તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો તું કહે તો તારી હારે આવી જઉં તું કહે તો તારી જોડે આવી જઉં તું હોવી તો જોવે હા તું હોવી તો જોવે ફરિયાદ કરનારા આજે યાદ બની ગ્યા છે મને વ્હાલ કરનારા આજે રૂઠી ને પોઢ્યા છે હા દિલ માં રાજ કરનારા આજે દેહ છોડી ગ્યા છે જેને જોઈ અમે જીવતા આજે શ્વાસ છોડી ગ્યા છે શણગારી આજ તુજને લઈ હેંડ્યા મુજથી દૂર હવે કેમ રે જીવાશે તારાથી રહી દૂર શણગારી આજ તુજને લઈ હેંડ્યા મુજથી દૂર હવે કેમ રે જીવાશે તારાથી રહી દૂર રોકાઈ જા તું ના જા મુજથી દૂર રોકાઈ જા તું ના જા મુજથી દૂર મને એકલો રે કરી તું કહે તો તારી હારે આવી જઉં તું કેવી તો જોવે હા તું હોવી તો જોવે ક્યારે પાછા હવે મળશો પૂછું એ તને કેમ માયાજાળ યાદો ની લઈ ફરશું આમ તેમ હો મને રોજ મળનારા આજે મળી ને હેંડ્યા છે લઈ વિદાયું કાયમની આજે મળી ને હેંડ્યા છે તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો હા તું કહે તો તારી હારે આવી જઉં તું કહે તો તારી જોડે આવી જઉં તું હોવી તો જોવે હા તું માંગે તો જીવ દઈ દઉં તું હોવી તો જોવે હા તું હોવી તો જોવે Ho je tu kahe ae hu kari dau Tu kevi to jove Ha je tu kahe ae hu kari dau Tu kevi to jove Tu mange to jiv dayi dau Tu hovi to jove Tane layi gaya ae amne kaho amne pan bolavo Ahi ekla na jivay have amne pan tedavo Tane layi gaya ae amne kaho amne pan bolavo Ahi ekla na jivay have amne pan tedavo Tu kahe to tari hare aavi jau Tu kahe to tari jode aavi jau Tu hovi to jove Ha tu hovi to jove Fariyad karnara aaje yaad bani gya che Mane vhal karnara aaje ruthi ne podhya che Ha dil ma raj karnara aaje deh chhodi gya che Jene joyi ame jivta aaje swas chhodi gya che Shanghari aaj tujhne layi hedya muj thi dur Have kem re jivashe tarathi rahi dur Shanghari aaj tujne layi hedya muj thi dur Have kem re jivashe tarathi rahi dur Rokayi jaa tu na ja mujhthi dur Rokayi jaa tu na ja mujhthi dur Mane eklo re kari Tu kahe to tari hare aavi jau Tu kevi to jove Ha tu hovi to jove Kyare pacha have malshu puchu ae tane kem Mayajal yaado ni layi farshu aam tem Mane roj malnara aaje mali ne hedya che Layi vidayu kayam ni aaje mali ne hedya che Tane layi gaya ae amne kaho amne pan bolavo Ahi ekla na jivay have amne pan tedavo Tane layi gaya ae amne kaho amne pan bolavo Ahi ekla na jivay have amne pan tedavo Ha tu kahe to tari hare aavi jau Tu kahe to tari jode aavi jau Tu hovi to jove Ha tu mange to jiv dayi dau Tu hovi to jove Ha tu hovi to jove Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Hovi To Jove lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.