Radha Kan Ni Diwani by Vinay Nayak, Sonam Parmar song Lyrics and video
Artist: | Vinay Nayak, Sonam Parmar |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | Tips Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-04-20 |
Lyrics (English)
RADHA KAN NI DIWANI LYRICS IN GUJARATI: રાધા કાન ની દીવાની, This Gujarati Devotional song is sung by Vinay Nayak and Sonam Parmar & released by Tips Gujarati . "RADHA KAN NI DIWANI" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Dhruvraj Sinh Solanki and Tanu Rathod. Kya gayo kana Ho kya gayo kana tu gokul mukine Radha diwani ne ekli karine atozlyric.com Ho tara vina kana kya lage na man chhe Radha na dil ni kana tuj dhadkan chhe Ho kana ni yaad ma palko bhinjani chhe Raah jove radha aeni aankho ma pani chhe Kana ni yaad ma palko bhinjani chhe Raah jove radha aeni aankho ma pani chhe Haay radha to bas ek shayam ni diwani chhe Radha to bas ek shayam ni diwani chhe Radha to bas ek shayam ni diwani chhe Ho kya gayo kana tu gokud mukine Radha diwani ne ekli karine Ho radha diwani ne ekli karine Bansidhar kana aavso tame kyare Raah joi bethi radha gokul na dware Ho bhini bhini aankho ma nid na aave Kana tari bansina surda sabhdaye Ho raah joi bethi radha jamna na kathe re Aavija kaan tane radha pukare re Raah joi bethi radha jamna na kathe re Aavija kaan tane radha pukare re Haay radha to bas ek shyam ni diwani chhe Radha to bas ek shyam ni diwani chhe Radha to bas ek shyam ni diwani chhe Ho kya gayo kana tu gokul mukine Radha diwani ne ekli karine Ho radha diwani ne ekli karine He aankho ma shamna lai bathi chhe kana na Pura kyare thase arman radha na Ho raah joi radi radi thaki gai radha Mathura meli vehla aavo tame madha Ho radha nu mandu kya nai lage re Kana sivay biju kai na yaad aave re Radha nu mandu kya nai lage re Kana sivay biju kai na yaad aave re Radha to bas ek shyam ni diwani chhe Radha to bas ek shyam ni diwani chhe Ho kya gayo kana tu gokul mukine Radha diwani ne ekli karine Radha diwani ne ekli mukine Radha diwani ne ekli mukine ક્યાં ગયો કાના હો ક્યાં ગયો કાના તું ગુકુળ મૂકીને રાધા દીવાની ને એકલી કરીને હો તારા વિના કાના ક્યાં લાગે ના મન છે રાધા ના દિલ ની કાના તુજ ધડકન છે હો કાના ની યાદ માં પલકો ભીંજાણી છે રાહ જોવે રાધા એની આંખો માં પાણી છે કાના ની યાદ માં પલકો ભીંજાણી છે રાહ જોવે રાધા એની આંખો માં પાણી છે હાય રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે ભારતલીરીક્સ.કોમ હો ક્યાં ગયો કાના તું ગોકુલ મૂકીને રાધા દીવાની ને એકલી કરીને હો રાધા દીવાની ને એકલી કરીને બંસીધર કાના આવશો તમે ક્યારે રાહ જોઈ બેઠી રાધા ગોકુલ ના દ્વારે હો ભીની ભીની આંખો માં નિદ ના આવે કાના તારી બંસીના સુરના સંભળાયે હો રાહ જોઈ બેઠી રાધા જમના ના કાંઠે રે આવીજા કાન તને રાધા પુકારે રે રાહ જોઈ બેઠી રાધા જમના ના કાંઠે રે આવીજા કાન તને રાધા પુકારે રે હાય રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે હો ક્યાં ગયો કાના તું ગોકુલ મૂકીને રાધા દીવાની ને એકલી કરીને હો રાધા દીવાની ને એકલી કરીને હે આંખો માં શમણાં લઇ બેઠી છે કાના ના પુરા ક્યારે થાશે અરમાન રાધા ના હો રાહ જોઈ રડી રડી થાકી ગઈ રાધા મથુરા મેલી વેહલા આવો તમે માધા હો રાધા નું મનડું ક્યાં નઈ લાગે રે કાના સિવાય બીજું કઈ ના યાદ આવે રે રાધા નું મનડું ક્યાં નઈ લાગે રે કાના સિવાય બીજું કઈ ના યાદ આવે રે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે હો ક્યાં ગયો કાના તું ગોકુલ મૂકીને રાધા દીવાની ને એકલી કરીને રાધા દીવાની ને એકલી મૂકીને રાધા દીવાની ને એકલી મૂકીને Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radha Kan Ni Diwani lyrics in Gujarati by Vinay Nayak, Sonam Parmar, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.