Jivva Mate Jaruri Che Ek Mulakat by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Mitesh Barot |
Label: | AR Entertainment |
Genre: | Sad |
Release: | 2021-08-03 |
Lyrics (English)
JIVVA MATE JARURI CHE EK MULAKAT LYRICS IN GUJARATI: જીવવા માટે જરૂરી છે એક મુલાકાત, This Gujarati Sad song is sung by Bechar Thakor & released by AR Entertainment . "JIVVA MATE JARURI CHE EK MULAKAT" song was composed by Ravi-Rahul , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Bechar Thakor, Jinal Raval, Piyush Patel, Bhumika Patel and Soham Patel. Ho mari yaado maa rahi gai yaad bani ne Ho mari yaado maa rahi gai yaad bani ne Kya jati re rahi mane eklo meli ne Ho ho mari aankho thi varse fariyad bani ne Mara aasu puchhe tane saval bani ne Ho tara vina suna mara divas ane raat Tara vina aankhe mari varse varsaad Ho jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Mari yaado maa rahi gai yaad bani ne Ho kem kari bhulu tu bhuli na bhulay Pagal kari prem ma chhodi na javay Ho naa massage aave naa phone ma vato thaay Tari yaado ni saathe diku paachi aay atozlyric.com Ho mari saathe diku tu kyare kare vaat Mot pahela malje tu aavi mari jaan Ho jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Mari yaado maa rahi gai yaad bani ne Ho tane phone ghana karu pan phone cat thaay Hase majburi dil dilaso dai jaay Ho prem kariye to diku prem kari re jonay Duniya na dar thi diku juda naa thavay Tara aashiq ne bahu na satay Jiv vina kem jindagi aa jaay Ho jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Ho diku jivva mate jaruri chhe ek mulakat હો મારી યાદો માં રહી ગઈ યાદ બની ને હો મારી યાદો માં રહી ગઈ યાદ બની ને ક્યાં જતી રે રહી મને એકલો મેલી ને હો હો મારી આંખો થી વરસે ફરિયાદ બની ને મારા આંસુ પૂછે તને સવાલ બની ને હો તારા વિના સૂના મારા દિવસ અને રાત તારા વિના આંખે મારી વરસે વરસાદ હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત મારી યાદો માં રહી ગઈ યાદ બની ને હો કેમ કરી ભૂલું તું ભૂલી ના ભુલાય પાગલ કરી પ્રેમ માં છોડી ના જવાય હો ના મેસેજ આવે ના ફોન માં વાતો થાય તારી યાદો ની સાથે દીકુ પાછી આય હો મારી સાથે દીકુ તું ક્યારે કરે વાત મોત પહેલા મળજે તું આવી મારી જાન હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત મારી યાદો માં રહી ગઈ યાદ બની ને હો તને ફોન ઘણા કરું પણ ફોન કટ થાય હશે મજબૂરી દિલ દિલાસો દઈ જાય હો પ્રેમ કરીયે તો દીકુ પ્રેમ કરી રે જોણાય દુનિયા ના ડર થી દીકુ જુદા ના થવાય તારા આશિક ને બહુ ના સતાય જીવ વિના કેમ જિંદગી આ જાય ભારતલીરીક્સ.કોમ હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jivva Mate Jaruri Che Ek Mulakat lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.