Bappa Morya by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Shubham Agrawal, Jay Mavani |
Lyricist: | Priya Saraiya |
Label: | Tips Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-09-10 |
Lyrics (English)
BAPPA MORYA LYRICS IN GUJARATI: બાપ્પા મોરયા, The song is sung by Jigrra (Jigardan Gadhavi) and released by Tips Gujarati label. "BAPPA MORYA" is a Gujarati Devotional song, composed by Shubham Agrawal and Jay Mavani , with lyrics written by Priya Saraiya . Shri ganeshay deva bappa morya Namo namo vinayaka bappa morya Shri ganeshay deva bappa morya Namo namo vinayaka bappa morya atozlyric.com Tame devo na chho deva Rehta tame haiday ma Swikaro mari seva Bappa morya Bass naam thi tamara Kashto mate amara Paate padharo vehla Bappa morya Shri ganeshay deva bappa morya Namo namo vinayaka bappa morya Shri ganeshay deva bappa morya Namo namo vinayaka bappa morya Mahima tamari kevi aparampaar Riddhi siddhi na chho bappa tame daatar Prem thi bolave bhakto gaye gungaan Prem thi bolave bhakto gaye gungaan Udata gulal keva Dhun laagi tari deva Swikaro mari seva Bappa morya Bass naam thi tamara Kashto mate amara Paate padharo vehla Bappa morya Shri ganeshay deva bappa morya Namo namo vinayaka bappa morya Shri ganeshay deva bappa morya Namo namo vinayaka bappa morya. શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા નમો નમો વિનાયકા બાપ્પા મોરયા શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા નમો નમો વિનાયકા બાપ્પા મોરયા તમે દેવો ના છો દેવા રહેતા તમે હૃદયમાં સ્વીકારો મારી સેવા બાપ્પા મોરયા ભારતલીરીક્સ.કોમ બસ નામ થી તમારા કષ્ટો મટે અમારા પાટે પધારો વહેલા બાપ્પા મોરયા શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા નમો નમો વિનાયકા બાપ્પા મોરયા શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા નમો નમો વિનાયકા બાપ્પા મોરયા મહિમા તમારી કેવી અપરંપાર રિદ્ધિ સિદ્ધિ ના છો બાપ્પા તમે દાતાર પ્રેમથી બોલાવે ભક્તો ગાયે ગુણગાન પ્રેમથી બોલાવે ભક્તો ગાયે ગુણગાન ઉડતા ગુલાલ કેવા ધૂન લાગી તારી દેવા સ્વીકારો મારી સેવા બાપ્પા મોરયા બસ નામ થી તમારા કષ્ટો મટે અમારા પાટે પધારો વહેલા બાપ્પા મોરયા શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા નમો નમો વિનાયકા બાપ્પા મોરયા શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા નમો નમો વિનાયકા બાપ્પા મોરયા મોરયા દેવા મોરયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bappa Morya lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Shubham Agrawal, Jay Mavani. Includes YouTube video and lyrics in multiple languages.