Dwarika Ni Sheriyo by Parth Oza song Lyrics and video
Artist: | Parth Oza |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta |
Lyricist: | Rami, Parth Oza |
Label: | Saregama Gujarati |
Genre: | Devotional |
Release: | 2025 |
Lyrics (English)
DWARIKA NI SHERIYO LYRICS IN GUJARATI: દ્વારિકા ની શેરિઓ, This Gujarati Devotional song is sung by Parth Oza & released by Saregama Gujarati . "DWARIKA NI SHERIYO" song was composed by Maulik Mehta , with lyrics written by Bharat Rami and Parth Oza . The music video of this track is picturised on Parth Oza. બોલો દ્વારિકા ના નાથ ની જય ભારતલીરીક્સ.કોમ હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે નક્કી શામળીયો શેઠ મારો જાગે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે નક્કી શામળીયો શેઠ મારો જાગે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે હે દુનિયા નો દેવ બેઠો દરિયા ની પાહે દરિયા ની પાહે બેઠો દુનિયા સંભાડે તેણે દુનિયા નો દેવ બેઠો દરિયા ની પાહે દરિયા ની પાહે બેઠો દુનિયા સંભાડે હે પરચા પુરે એના પડખા માં વાગે હે પરચા પુરે એના પડખા માં વાગે મન મારુ દર્શન કરવા માંગે હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે નક્કી શામળીયો શેઠ મારો જાગે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે હે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે હા વારી રે જાઉ મારા ગિરધારી ને હૈયું મેં દિધુ મારા માધવ જી ને હા વારી રે જાઉ મારા ગિરધારી ને હૈયું મેં દિધુ મારા માધવ જી ને કાનજી ની લીલા ના ડંકા રે વાગે હે કાનજી ની લીલા ના ડંકા રે વાગે મન મારુ દર્શન કરવા માંગે હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે નક્કી શામળીયો શેઠ મારો જાગે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે હે મન મારુ દર્શન કરવા માંગે મન મારુ દર્શન કરવા માંગે Bolo dwarika na nath ni jay He dhwarika ni sheriyo ma vasadi vage Nakki shamaliyo seth maro jage Man maru darshan karva mange Man maru darshan karva mange He dhwarika ni sheriyo ma vasadi vage Nakki shamaliyo seth maro jage Man maru darshan karva mange Man maru darshan karva mange He duniya no dev betho dariya ni pahe Dariya ni pahe betho duniya sambhade He duniya no dev betho dariya ni pahe Dariya ni pahe betho duniya sambhade bharatlyrics.com He parcha pure ena padkha ma vage He parcha pure ena padkha ma vage Man maru darshan karva mange He dhwarika ni sheriyo ma vasadi vage Nakki shamaliyo seth maro jage Man maru darshan karva mange Man maru darshan karva mange He man maru darshan karva mange Man maru darshan karva mange Ha vari re jaau mara girdhari ne Haiyu me didhu mara madhav ji ne Ha vari re jaau mara girdhari ne Haiyu me didhu mara madhav ji ne Kanji ni lila na danka re vage He kanji ni lila na danka re vage Man maru darshan karva mange He dhwarika ni sheriyo ma vasadi vage Nakki shamaliyo seth maro jage Man maru darshan karva mange Man maru darshan karva mange Man maru darshan karva mange He man maru darshan karva mange Man maru darshan karva mange Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dwarika Ni Sheriyo lyrics in Gujarati by Parth Oza, music by Maulik Mehta. Includes YouTube video and lyrics in multiple languages.