Tame Rakhjo Tamaru Dhyan by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Jigar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-09 |
Lyrics (English)
તમે રાખજો તમારૂ ધ્યાન | TAME RAKHJO TAMARU DHYAN LYRICS IN GUJARATI: The song is sung by Bechar Thakor under Jigar Studio label. "TAME RAKHJO TAMARU DHYAN" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this Bewafa (બેવફા) song stars Bechar Thakor, Neha Suthar and Piyush Patel. હો અમારો તો થોડો એ તમે કર્યો ના વિચાર હો અમારો તો થોડો એ તમે કર્યો ના વિચાર અમારો તો થોડો એ તમે કર્યો ના વિચાર હૂતો થઇ ગયો નિરાધાર હો તોયે દુઆ દિલની તારો સુખી રે સંસાર તોયે દુઆ દિલની તારો સુખી રે સંસાર ભલે થઇ ને ફરું હું લાચાર હો મારુ થવાનું હોય તે થાય જીવન માં તારું કદી દિલના દુભાય મારુ થવાનું હોય તે થાય જીવન માં તારું કદી દિલના દુભાય હો માની હતી તને મારી જાન માની હતી તને મારી જાન તમે રાખજો તમારૂ ધ્યાન તમે રાખજો તમારૂ ધ્યાન હો કઈ વાત નું તને ખોટું રે લાગ્યું સેને કારણીયે તે દિલ તોડી નાખ્યું હો સપનું જોયેલું મારુ સપનું જ રહી ગયું મારુ છોડ પણ હવે તારૂં હારું થઇ ગયું હો સુખ-દુઃખ ની વાતો કોને જઈને કરશું આ જિંદગી હવે કેમ કરી જીવશું હો મને નથી હવે મારુ ભાન મને નથી હવે મારુ ભાન તમે રાખજો તમારૂ ધ્યાન તમે રાખજો તમારૂ ધ્યાન ભારતલીરીક્સ.કોમ હો ભલે મને છોડ્યો તને માફ કરી દીધી કોક દાડો મળો તો મોઢું ના ફેરવતી અરે ખુશ રેવાનાં દાડા હવે મારા ગયા જેદી જુદા તમે દીકુ મારા થી થયા હો અમે યાદ માં તારી જીવી લેશું તને ખુશ જોઈ જિંદગી જીવી લેશું હો એને દુઃખ દેતો ના ભગવાન એને દુઃખ દેતો ના ભગવાન તમે રાખજો તમારૂ ધ્યાન તમે રાખજો તમારૂ ધ્યાન તમે રાખજો તમારૂ ધ્યાન Ho amaro to thodo ae tame karyo na vichar Ho amaro to thodo ae tame karyo na vichar Amaro to thodo ae tame karyo na vichar Huto thai gayo niradhar Ho toye duaa dilni taro sukhi re sansar Toye duaa dilni taro sukhi re sansar Bhale thai ne faru hu lachar Ho maru thavanu hoy te thay Jivan ma taru kadi dilna dubhay Maru thavanu hoy te thay Jivan ma taru kadi dilna dubhay Ho mani hati tane mari jaan Mani hati tane mari jaan Tame rakhjo tamaru dhyan Tame rakhjo tamaru dhyan Ho kai vaat nu tane khotu re lagyu Sena kaariniye te dil todi nakhyu Ho sapnu joyelu maru sapnuj rahi gayu Maru chhod pan have taru haru thai gayu Ho sukh dukh ni vato kone jaine karshu Aa jindagi have kem kari jivshu Ho mane nathi have maru bhaan Mane nathi have maru bhaan Tame rakhjo tamaru dhyan Tame rakhjo tamaru dhyan Ho bhale mane chhodyo tane maaf kari didhi Kok daro malo to modhu na feravti Khush revana dara have mara gaya Jedi juda tame diku mara thi thaya atozlyric.com Ho ame yaad ma tari jivi leshu Tane khush joi jindagi jivi leshu Ho aene dukh deto na bhagwan Aene dukh deto na bhagwan Tame rakhjo tamaru dhayan Tame rakhjo tamaru dhayan Tame rakhjo tamaru dhayan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Rakhjo Tamaru Dhyan lyrics in Gujarati by Bechar Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.