Tu Mane Bhuli Ja Hu Tane Bhuli Jav by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sanjay Thakor |
Lyricist: | Sanjay Thakor (Sardhav) |
Label: | Gopi Studio Ambahotal |
Genre: | Sad |
Release: | 2020-11-23 |
Lyrics (English)
LYRICS OF TU MANE BHULI JA HU TANE BHULI JAV IN GUJARATI: તું મને ભૂલી જા હું તને ભૂલી જવ, The song is sung by Rohit Thakor from Gopi Studio Ambahotal . "TU MANE BHULI JA HU TANE BHULI JAV" is a Gujarati Sad song, composed by Sanjay Thakor , with lyrics written by Sanjay Thakor (Sardhav) . The music video of the track is picturised on Rohit Thakor, Shreya dave, Akshay and Alka Joshi. ઓ તું મને ભૂલી જા, ઓ હું તને ભૂલી જવ ઓ તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી ઓ તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી ઓ તું પણ યાદ ના સહારે જીવી લેજે હું પણ યાદ ના સહારે જીવી લઈશ તું પણ યાદ ના સહારે જીવી લેજે હું પણ યાદ ના સહારે જીવી લઈશ હું પણ યાદ ના સહારે, તું પણ યાદ ના સહારે ઓ તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી ઓ બહુ જીવ્યા છીએ જાનુ તું ને હું હારે હવે જુદા પડવું પડશે તારે મારે ખટક એવા સપના સપનેથી જાગી રે ગયા તારા મારા સપના પલમાં તૂટી રે ગયા તું પણ દિલને તારા મનાવી લેજે થાય તો ઘડી બે ઘડી હસાવી લેજે તું પણ દિલને તારા મનાવી લેજે થાય તો ઘડી બે ઘડી હસાવી લેજે તું પણ લેજે રે હસાવી, હું પણ લઈશ હસાવી તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી હો વીતેલી વાતો યાદ તને મને આવશે યાદ આવશે ને તને મને રોવડાવશે અરે અરે રે જીવવું ભલે હારે મરવું તોયે હારે મરી જઈશું તો મળીશું આવતા જન્મારે ભારતલીરીક્સ.કોમ હો સાથ છૂટશે તારો મારો શું રે કરું મરી જઈશું તો ભલે અમર રહેશું સાથ છૂટશે તારો મારો શું રે કરું મરી જઈશું તો ભલે અમર રહેશું મરી જઈશું તો અમર રેશું મરી જઈશું તો અમર રેશું તું મને ભૂલી જા, હું તને ભૂલી જવ દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી દુનિયા રાજી નથી તારા મારા પ્રેમથી. Ao tu mane bhuli ja, ao hu tane bhli jav Ao tu mane bhuli ja, hu tane bhli jav Tu mane bhuli ja, hu tane bhli jav Duniya raji nathi tara mara premthi Ao tu mane bhuli ja, hu tane bhli jav Duniya raji nathi tara mara premthi Ao tu pan yaad na sahare jivi leje Hu pan yaad na sahare jivi lalish Tu pan yaad na sahare jivi leje Hu pan yaad na sahare jivi lalish Hu pan yaad na sahare, tu pan yaad na sahare Ao tu mane bhuli ja, hu tane bhuli jav Duniya raji nathi tara mara premthi Duniya raji nathi tara mara premthi Ao bahu jivya chhiye janu tu ne hu hare Have juda padvu padse tare mare Khatak aeva sapna sapnethi jagi re gaya Tara mara sapna palma tuti re gaya atozlyric.com Tu pan dilne tara manavi leje Thay to ghadi be ghadi hasavi leje Tu pan dilne tara manavi leje Thay to ghadi be ghadi hasavi leje Tu pan leje re hasavi, hu pan laish hasavi Tu mane bhuli ja, hu tane bhuli jav Duniya raji nathi tara mara premthi Duniya raji nathi tara mara premthi Ho viteli vato yaad tane mane aavshe Yaad aavshe ne tane mane rovdavshe Are are re jivavu bhale hare marvu toye hare Mari jaishu to malishu avta janmare Ho sath chhutshe taro maro shu re karu Mari jaishu to bhale amar raheshu Sath chhutshe taro maro shu re karu Mari jaishu to bhale amar raheshu Mari jaishu to amar reshu Mari jaishu to amar reshu Tu mane bhuli ja, hu tane bhuli jav Duniya raji nathi tara mara premthi Duniya raji nathi tara mara premthi Duniya raji nathi tara mara premthi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Bhuli Ja Hu Tane Bhuli Jav lyrics in Gujarati by Rohit Thakor, music by Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.