Mali Kankotri by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Ketan Barot |
Label: | VM DIGITAL |
Genre: | Sad |
Release: | 2022-02-01 |
Lyrics (English)
MALI KANKOTRI LYRICS: Mali Kankotri is a Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from VM Digital . The Gujarati song is composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Yuvraj Suvada and Falu Dave. He… Parodh thyu ne padi chhe havar Parodh thyu ne padi chhe havar Tari mane mali re kankotri Are… Rate tara avta ta vichar Khabar nathi malshe kankotri Tu na aai tane bau re bolavi Aek var mari tane yaad cham na aai Are… Jivan ma koi rahyo nahi sar Jivan ma koi rahyo nahi sar Tari mane mali re kankotri Parodh thyu ne padi chhe havar Tari mane mali re kankotri Nam kankotri ma lakhyu lal rang thi Mane bhuli ne janu parne tu umang thi Thase shu maru have nathi kai nakki Taro parnetar to hashe bau lucky Pithi re rangashe tara aek aek ange re Joi tane mara have pachha pade pag re Dil ma moti fad padi yaar Dil ma moti fad padi yaar Tari mane mali re kankotri Parodh thyu ne padi chhe havar Tari mane mali re kankotri Kai baju divas maro uge chhe aaj re Bethi chhe chori ma tu kadhi ne laaj re Karvi mare tara jode kevi rite vat re Chhuti gayo have taro maro sangath re Mara nashib thi hu to hari gayo Kalja no katko maro bija no thai gayo Jivan have thai gyu bekar Jivan have thai gyu bekar Tari mane mali re kankotri Parodh thyu ne padi chhe havar Tari mane mali re kankotri Jivan have thai gyu bekar Parodh thyu ne padi chhe havar Tari mane mali re kankotri. હે… પરોઢ થ્યું ને પડી છે હવાર પરોઢ થ્યું ને પડી છે હવાર તારી મને મળી રે કંકોત્રી અરે… રાતે તારા આવતા તા વિચાર ખબર નથી મળશે કંકોત્રી તું ના આઈ તને બઉ મે બોલાવી એક વાર મારી તને યાદ ચમ ના આઈ atozlyric.com અરે.. જીવનમાં કોઈ રહ્યો નહીં સાર જીવનમાં કોઈ રહ્યો નહીં સાર તારી મને મળી રે કંકોત્રી પરોઢ થ્યું ને પડી છે હવાર તારી મને મળી રે કંકોત્રી નામ કંકોત્રીમાં લખ્યું લાલ રંગથી મને ભૂલી ને જાનુ પરણે તું ઉમંગથી થાશે શું મારુ હવે નથી કાંઈ નક્કી તારો પરણેતર તો હશે બઉ લકી પીઠી રે રંગાશે તારા એક એક અંગે રે જોઈ તને મારા હવે પાછા પડે પગ રે દિલમાં મોટી ફાડ પડી યાર દિલમાં મોટી ફાડ પડી યાર તારી મને મળી રે કંકોત્રી પરોઢ થ્યું ને પડી છે હવાર તારી મને મળી રે કંકોત્રી કઈ બાજુ દિવસ મારો ઉગે છે આજ રે બેઠી છે ચોરીમાં તું કાઢી ને લાજ રે કરવી મારે તારા જોડે કેવી રીતે વાત રે છૂટી ગયો હવે તારો મારો સંગાથ રે મારા નસીબથી હું તો હારી ગયો કાળજા નો કટકો મારો બીજાનો થઇ ગયો જીવન હવે થઇ ગ્યું બેકાર જીવન હવે થઇ ગ્યું બેકાર તારી મને મળી રે કંકોત્રી પરોઢ થ્યું ને પડી છે હવાર તારી મને મળી રે કંકોત્રી જીવન હવે થઇ ગ્યું બેકાર પરોઢ થ્યું ને પડી છે હવાર તારી મને મળી રે કંકોત્રી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mali Kankotri lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.