Fariyaad Kare Aa Dil Tane by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik-Sanjay |
Lyricist: | Ashok Thakor |
Label: | Dvn Music |
Genre: | Sad |
Release: | 2022-09-02 |
Lyrics (English)
ફરિયાદ કરે આ દિલ તને | FARIYAAD KARE AA DIL TANE LYRICS IN GUJARATI is recorded by Ashok Thakor from Dvn Music label. The music of the song is composed by Hardik-Sanjay , while the lyrics of "Fariyaad Kare Aa Dil Tane" are penned by Ashok Thakor . The music video of the Gujarati track features Chintan Thakor, Yogesh Thakor and Khyati Vyas. Ho fariyaad kare aa dil tane Ho fariyaad kare aa dil tane Fariyaad kare aa dil tane Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe To yaado kem chhodi gayi chhe Yaado leti jaa fariyaad kare aa dil tane Fariyaad kare aa dil tane Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe To yaado kem chhodi gayi chhe Tari yaad kem chhodi gayi chhe Ho thodi gani vaato juthi dil ne aa radave Mithi mulakaato tari bhule na bhulave Jindagi ni raah par kanta re bichhave Wafa ni kadar jyare dil thi na nibhave Ho joti rahi mari najaro Pal ma kari gayi parayo Joti rahi mari najaro Pal ma kari gayi parayo Ho nadan dil maru kahe Nadan dil maru kahe Nafarat kari gayi chhe Kasamo bhuli gayi chhe To yaado kem chhodi gayi chhe Tari yaado kem chhodi gayi chhe Ho char kagaj ni lakhai kahani Kori kitaab khali anshu thi bharai Ho jane jaa dil ni tadap tane kem na samjai Pagal kari jaay taari juthi aa parchhai Ho na made koi raah Nathi manjil tara sivay Na made koi raah Nathi manjil tara sivay Ho dua dil ni juthi padi Dua dil ni juthi padi Jer ghodi gayi chhe Jeev tu maari gayi chhe To kafan kem bhuli gayi chhe Yaado kem chhodi gayi chhe હો ફરિયાદ કરે આ દિલ તને હો ફરિયાદ કરે આ દિલ તને ફરિયાદ કરે આ દિલ તને સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે તો યાદો કેમ છોડી ગયી છે યાદો લેતી જા ફરિયાદ કરે આ દિલ તને ફરિયાદ કરે આ દિલ તને સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે તો યાદો કેમ છોડી ગયી છે તારી યાદો કેમ છોડી ગયી છે હો થોડી ગણી વાતો જૂઠી દિલ ને આ રડાવે મીઠી મુલાકાતો તારી ભૂલે ના ભુલાવે જિંદગી ની રાહ પર કાંટા રે બિછાવે વફા ની કદર જયારે દિલ થી ના નિભાવે હો જોતી રહી મારી નજરો પલ માં કરી ગયી પરાયો જોતી રહી મારી નજરો પલ માં કરી ગયી પરાયો હો નાદાન દિલ મારુ કહે નાદાન દિલ મારુ કહે નફરત કરી ગયી છે કસમો ભૂલી ગયી છે તો યાદો કેમ છોડી ગયી છે તારી યાદો કેમ છોડી ગયી છે હો ચાર કાગજ ની લખાઈ કહાની કોરી કિતાબ ખાલી આંશુ થી ભરાઈ હો જાને જા દિલ ની તડપ તને કેમ ના સમજાઈ પાગલ કરી જાય તારી જૂઠી આ પરછાઇ atozlyric.com હો ના મળે કોઈ રાહ નથી મંજિલ તારા સિવાય ના મળે કોઈ રાહ નથી મંજિલ તારા સિવાય હો દુઆ દિલ ની જૂઠી પડી દુઆ દિલ ની જૂઠી પડી ઝેર ઘોળી ગયી છે જીવ તું મારી ગયી છે તો કફન કેમ ભૂલી ગયી છે યાદો કેમ છોડી ગયી છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Fariyaad Kare Aa Dil Tane lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik-Sanjay. Includes YouTube video and lyrics in multiple languages.