Maryada Na Ghunghatde Dikri Munjani by Mehulraj Algotar song Lyrics and video
Artist: | Mehulraj Algotar |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Malsur Rabari |
Label: | Nagaldham Group |
Genre: | Sad, Philosophical |
Release: | 2021-12-21 |
Lyrics (English)
MARYADA NA GHUNGHATDE DIKRI MUNJANI LYRICS IN GUJARATI: મર્યાદાના ઘુંઘટડે દીકરી મુંઝાણી, This Gujarati Sad and Philosophical song is sung by Mehulraj Algotar & released by Nagaldham Group . "MARYADA NA GHUNGHATDE DIKRI MUNJANI" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Malsur Rabari . The music video of this track is picturised on Karan Rajveer, Pooja Rai, Bharat Chaudhari, Jagruti Sharmaji and Hina Upadhyay. Ae maryada na ghunghatde re dabani Ae maryada na ghunghatde re dabani Dikri ni vedna re munjani Aahude odakhi lejo re Bap thai samji jajo re Paisa lai kiya bhave sukhi thasho Kadho aa kurivajo Samji vichari dejo re Bap thai samji jajo re Ao dikri to ladli kevay Bap no vhal bharyo khajano Dikari kalja no katko re Vhalpan no mitho viralo re Bap thai hamji jajo re Bap thai dikri na Bap thaine dikri na karsho nai tame mool Bap thaine dikri na karsho nai tame mool Ruthshe thakar aapno vicharjo aenu sukh Dikri to bole nahi kai Mungi ghughatde munjay Male to thodu aapjo re Bap thai hamji jajo re Maryada na ghunghatde re dabani Dikri ni vedna re lakhani Aahude odakhi lejo re Bap thai hamji jajo re Dikari kalja no katko re Ae nathi re mangti dikri Nathi re mangti dikri milkat ma mapi bhag Nathi re mangti dikri milkat ma mapi bhag Kanku na thapa mari keshe badhu riyu tare baap Navghan mundhva keshe re Angane uchheryu phool na karmay Baap thai faraj nibhavjo Aasuda dikri na luchhajo re Ae maryada na ghunghatde re dabani Dikri ni vedna re munjani Aahude odakhi lejo re Bap thai samji jajo re Bap thai samji jajo re Dikari kaljano katko re. એ મર્યાદાના ઘુંઘટડે રે દબાણી એ મર્યાદાના ઘુંઘટડે રે દબાણી દીકરીની વેદના રે મુંઝાણી આહૂડે ઓળખી લેજો રે બાપ થઇ સમજી જાજો રે પૈસા લઇ કીયા ભવે સુખી થાશો કાઢો આ કુરીવાજો સમજી વિચારી દેજો રે બાપ થઇ સમજી જાજો રે ઓ દીકરી તો લાડલી કેવાય બાપનો વ્હાલ ભર્યો ખજાનો દીકરી કાળજાનો કટકો રે વ્હાલપણનો મીઠો વીરળો રે બાપ થઇ હમજી જાજો રે બાપ થઇ દીકરી ના બાપ થઈને દીકરી ના કરશો નઈ તમે મૂલ બાપ થઈને દીકરી ના કરશો નઈ તમે મૂલ રૂઠશે ઠાકર આપણો વિચારજો એનું સુખ દીકરી તો બોલે નહીં કાંઈ મૂંગી ઘૂંઘટડે મુંજાય મળે તો થોડું આપજો રે બાપ થઇ હમજી જાજો રે મર્યાદા ના ઘુંઘટડે રે દબાણી દીકરીની વેદના રે લખાણી આહૂડે ઓળખી લેજો રે બાપ થઇ હમજી જાજો રે દીકરી કાળજાનો કટકો રે એ નથી રે માંગતી દીકરી નથી રે માંગતી દીકરી મિલકતમાં માપી ભાગ નથી રે માંગતી દીકરી મિલકતમાં માપી ભાગ કંકુ ના થાપા મારી કેશે બધું રીયુ તારે બાપ atozlyric.com નવઘણ મુંધવા કેશે રે આંગણે ઉછેર્યું ફૂલ નો કરમાય બાપ થઇ ફરજ નિભાવજો આસુંડા દીકરીના લૂંછજો રે એ મર્યાદાના ઘુંઘટડે રે દબાણી દીકરીની વેદના રે મુંઝાણી આહૂડે ઓળખી લેજો રે બાપ થઇ હમજી જાજો રે બાપ થઇ હમજી જાજો રે દીકરી કાળજાનો કટકો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maryada Na Ghunghatde Dikri Munjani lyrics in Gujarati by Mehulraj Algotar, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.