Parne Mari Janu by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Misu Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-16 |
Lyrics (English)
LYRICS OF PARNE MARI JANU IN GUJARATI: પરણે મારી જાનું, The song is sung by Vijay Suvada from Misu Digital . "PARNE MARI JANU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Yuvraj Suvada, Zeel Joshi and Piyush Patel. હો એના હાથ ની મહેંદી માં નામ છે બીજા નું હાથ ની મહેંદી માં નામ છે બીજા નું ટુટી ગયું છે મારુ ઘર રે સપના નું એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ હો ટુટી ગયું સપનું ચાર ફેરા રે ફરવાનું ટુટી ગયું સપનું ચાર ફેરા રે ફરવાનું એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ હો પ્રેમ કર્યો હાચો એ ભૂલ મારી થઇ સુ કમી હતી પ્રેમ માં તુ બીજા ની રે થઇ એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ ભારતલીરીક્સ.કોમ હો ભોળી બની ને તે તો ભવ રે બગાડયો તને મળી મંજિલ મને રસ્તા માં રાખ્યો હતી ભૂલ મારી તારો ભરોષો મે રાખ્યો તારા માટે જાનુ હતો રાત દિન હું જાગ્યો હો એ મીઠી મુલાકાતો તું પલ માં ભૂલી ગયી દિલ ના બદલા માં તું દર્દ આપી ગયી એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ હો સુ મળ્યું તને મારા દિલ ને તોડી ને આમ ના જવાય જાનુ મને છોડી ને સાચો પ્રેમ કર્યો બેવફાઈ કરી તે લેવા તને બીજો આયો જાન રે ચોળી ને હો દુનિયા લૂંટી મારી બીજા ની તું થઇ મારી સામે ચાલી ગઈ આંખો રડતી રહી હો જીવન મારુ થયું જાનુ તારા વિના નું જીવન મારુ થયું જાનુ તારા વિના નું આંખે વરસાદ પરણે મારી જાનુ હાથ ની મહેંદી માં નામ છે બીજા નું ટુટી ગયું છે મારુ ઘર રે સપના નું એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ આંખેં વરસાદ પરણી ગઈ મારી જાનુ. Ho ana haath ni mehndi ma naam che bija nu Haath ni mehndi ma naam che bija nu Tuti gayu che maru ghar re sapna nu A madya humachar aaj parne mari janu Ho tuti gayu sapnu chaar fera re farvanu Tuti gayu sapnu chaar fera re farvanu A madya humachar aaj parne mari janu Ho prem karyo hacho a bhool mari thai Su kami hati prem ma tu bija ni re thai A madya humachar aaj parne mari janu A madya humachar aaj parne mari janu Ho bhodi bani ne te to bhav re bagadyo Tane madi manzil mane rasta ma rakhyo Hati bhool mari taro bharosho mai rakhyo Tara maate janu hato raat din hu jagyo Ho mithi mulakato tu pal ma bhooli gayi Dil na badla ma tu dard api gayi A madya humachar aaj parne mari janu A madya humachar aaj parne mari janu Ho su madyu tane mara dil ne todi ne Aam na javay janu mane chodi ne Sacho prem karyo bewafai kari te Lava tane bijo aayo jaan re chodi ne Ho duniya luti mari bija ni tu thai Mari saame chali gai aankho radti rahi atozlyric.com Ho jivan maru tahyu janu tara vina nu Jivan maru tahyu janu tara vina nu Aankhe varsad parne mari janu Haath ni mehndi ma naam che bija nu Tuti gayu che maru ghar re sapna nu A madya humachar aaj parne mari janu A madya humachar aaj parne mari janu Aankhen varsad parni gai mari janu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Parne Mari Janu lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.