Odhana by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ramesh Vachiya |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Sad |
Release: | 2023-12-23 |
Lyrics (English)
LYRICS OF ODHANA IN GUJARATI: ઓઢણાં, The song is sung by Gopal Bharwad from Pop Skope Music . "ODHANA" is a Gujarati Sad song, composed by Shashi Kapadiya , with lyrics written by Ramesh Vachiya . The music video of the track is picturised on Mayur Chauhan and Zeel Joshi. Ae bija na naam na odhya te to odhana re Ae bija na naam na odhya te to odhana re Ae pida na parvat bandhya mara hath Ae pidayu na parvat bandhi didha hath Haiya ma vasi ne haad mara bariya re Ae bija na naam na odhi lidha odhana re Pan vatadi vatadi jota ame tamari Are re aaj antar ma padya che dukh Have haiye ae haiye holi mari halagti Are re mari papane aaya che pur Are re mari papane aaya che pur Have sapane pan nahi aave sukh ni mare ratadi re Have sapane pan nahi aave sukh ni mare ratadi re Tara prem ni hath ma thaya re heran Tara prem ni hath ma thaya re heran Haiya ma vasi ne haad mara bariya re He bija na naam na odhi lidha odhana re Pan vasan vasan tutyu hot to Are re ane kahare lai jai handhvi let Pan tuti ae tuti mara kaleja ni kor Are re eno handho male nahi hur no Are re eno handho male nahi hur no atozlyric.com Ae parka ne piyu kari panetar odhya re Aene parka ne piyu kari panetar odhya re Je karta hata haat bhav bhega revani vaat Je karta hata haat bhav bhega revani vaat Haiya ma vasi ne haad mara baliya re Ae bija na naam na odhya te to odhana re Pan aag aag lagi mara ange ang ma Are re mara rudiya ma lagi che laay Aato jeni ae jeni adhuri rahi jaay pritadi Are re eno bhav no fero ere jaay Are re eno bhav no fero ere jaay Ae virah ni vedana kalaj mara korti re Tara virah ni vedna kalaj mara korti re Ae mann maru munjay ane dal ma lagi laay Ae manadu maru munjay ne dal ma lagi laay Haiya ma vasi ne hairan te karya re Bija na naam na odhya teto odhana re એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે એ પીડા ના પર્વત બાંધ્યા મારા હાથ એ પીડાયું ના પર્વત બાંધી દીધા હાથ હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે પણ વાટડી વાટડી જોતા અમે તમારી અરેરે આજ અંતર મા પડ્યા છે દુઃખ હવે હૈયે એ હૈયે હોળી મારે હળગતી અરેરે મારી પાંપણે આવ્યા છે પુર અરેરે મારી પાંપણે આવ્યા છે પુર હવે સપને પણ નહીં આવે સુખ ની મારે રાતડી રે હવે સપને પણ નહીં આવે સુખ ની મારે રાતડી રે તારા પ્રેમ ની હઠ મા થયા રે હેરાન તારા પ્રેમ ની હઠ મા થયા રે હેરાન હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે પણ વાસણ વાસણ તુટ્યું હોત તો અરેરે એને કહારે લઈ જઈ હંધવી લેત પણ તૂટી એ તૂટી મારા કલેજા ની કોર અરેરે એનો હાંધો મળે નહીં હૂળ નો અરેરે એનો હાંધો મળે નહીં હૂળ નો એ પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે એણે પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે પણ આગ આગ લાગી મારા અંગે અંગ મા અરેરે મારા રુદીયા મા લાગી છે લાય આતો જેની એ જેની અધુરી રહી જાય પ્રિતડી અરેરે એનો ભવ નો ફેરો એળે જાય અરેરે એનો ભવ નો ફેરો એળે જાય ભારતલીરીક્સ.કોમ એ વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે તારા વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે એ મન મારું મુંજાય અને દલ મા લાગી લાય એ મનડુ મારું મુંજાય અને દલ મા લાગી લાય હૈયા મા વસી ને હેરાન તે કરીયા રે એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Odhana lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.