Tane Aapu Hu Maru Dil by Pravin Luni song Lyrics and video
Artist: | Pravin Luni |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Jeet Vaghela |
Label: | Shiv Music |
Genre: | Pop |
Release: | 2020-09-09 |
Lyrics (English)
TANE AAPU HU MARU DIL LYRICS IN GUJARATI: Tane Aapu Hu Maru Dil (તને આપું હું મારુ દિલ) is a Gujarati song from the Dhollywood film Shiv Music , directed by . "TANE AAPU HU MARU DIL" song was composed by Dhaval Kapadiya and sung by Pravin Luni , with lyrics written by Jeet Vaghela . એ છોળી લઇ લે, છોળી લઇ લે છોળી લઇ લે, લઇ લે, લઇ લે તને આપું હૂં મારુ દિલ અચ્છા મન મોહી રે ગયું સે તારા ગાલો પર નું તિલ છોળી લઇ લે, લઇ લે, લઇ લે તને આપું હૂં મારુ દિલ દિલ મન મોહી રે ગયું સે તારા ગાલો પર નું તિલ હો ખાટી ખાટી આંબલી એ થી ખાટું દહીં ઘણી બધી જોઈ પણ તારા જેવી નઈ ખાટી ખાટી આંબલી એ થી ખાટું દહીં ઘણી બધી જોઈ પણ તારા જેવી નઈ બકા હા છોળી લઇ લે, છોળી લઇ લે છોળી લઇ લે, લઇ લે, લઇ લે તને આપું હૂં મારુ દિલ અચ્છા મન મોહી રે ગયું સે તારા ગાલો પર નું તિલ અલી ગાલો પર નું તિલ હાં આવી છે મારા પડોશ માં નવી નવી એક છોકરી ફરે છે એતો બૌ ફોમ માં આઈટમ છે બૌ અઘરી અલ્યા મસ્ત છે અર ર ર આવી છે મારા પડોશ માં નવી નવી એક છોકરી ફરે છે એતો ફોમ માં આઈટમ છે બૌ જબરી બૌ મસ્ત લાગે બાકી હાં બકા હો વન માં બોલે કોયલડી જંગલ માં બોલે મોર ઘર આયો તારો આશિક તુ સમજી બેઠી ચોર વન માં બોલે કોયલડી જંગલ માં બોલે મોર ઘર આયો તારો પ્રેમી તું હમજી બેઠી ચોર હાં છોળી લઇ લે, છોળી લઇ લે છોળી લઇ લે, લઇ લે, લઇ લે તને આપું હૂં મારુ દિલ અચ્છા મન મોહી રે ગયું સે તારા ગાલો પર નું તિલ અલી ગાલો પર નું તિલ આન આન રાખું છું મારા દિલ માં દિલ ચીરી ને તું જોઈ લે રેવું છે તારી જોડ માં આઈ લવ યુ મને કઈ દે એ એ એ રાખું છું મારા દિલ માં દિલ ચીરી ને તું જોઈ લે રેવું છે તારી જોડ માં આઈ લવ યુ મને કઈ દે એક વાર બની જા મારી બાયડી હૂં બનું તારો વર ઉમર થઇ ગયી આપડી હવે મોડી લઇ એ ઘર બની જા મારી બાયડી હૂં બનું તારો વર ઉમર થઇ ગયી આપડી હવે મોડી લઇ એ ઘર હા હા હા છોળી લઇ લે, છોળી લઇ લે છોળી લઇ લે, લઇ લે, લઇ લે તને આપું હૂં મારુ દિલ અચ્છા મન મોહી રે ગયું સે તારા ગાલો પર નું તિલ અલી ગાલો પર નું તિલ તને આપું મારુ દિલ તને આપું મારુ દિલ તને આપું મારુ દિલ. Ae chhodi lai le, chhodi lai le Chhodi lai le lai le lai le Tane aapu hoon maru dil achha Mann mohi re gayu se Tara gaalo par nu til Chhodi lai le lai le lai le Tane aapu hoon maru dil dil Mann mohi re gayu se Tara gaalo par nu til Ho khati khati ambli Ae thi khatu dahi Ghani badhi joi Pan tara jevi nai Khati khati ambli Ae thi khatu dahi Ghani badhi joi Pan tara jevi nai baka Haan chhodi lai le, chhodi lai le Chhodi lai le lai le lai le Tane aapu hoon maru dil achha Mann mohi re gayu se Tara gaalo par nu til Ali gaalo par nu til Haan aavi chhe mara padosh ma Navi navi ek chhokri Fare chhe eto bau foam ma Item chhe bau aghari Alya mast chhe Ar rrr Aavi chhe mara padosh ma Navi navi ek chhokri Fare chhe eto foam ma Item chhe bau jabri Bau mast lage baki haan baka Ho van ma bole koyaldi Jungle ma bole mor Ghar aayo taro aashiq Tu samji bethi chor Van ma bole koyaldi Jungle ma bole mor Gharaayo taro premi Tu hamji bethi chor Haan chhodi lai le, chhodi lai le Chhodi lai le lai le lai le Tane aapu hoon maru dil achha Mann mohi re gayu se Tara gaalo par nu til Ali gaalo par nu til Aan aan.. Rakhu chhu mara dil ma Dil cheeri ne tu joi le Revu chhe tari jod ma I love you mane kai de Aye aye Aye rakhu chhu mara dil ma Dil cheeri ne tu joi le Revu chhe tari jod ma I love you mane kai de ek vaar Bani jaa mari bayadi Hoon banu taro var Umar thai gayi aapdi Have modi lai e ghar Bani jaa mari bayadi Hoon banu taro var Umar thai gayi aapdi Have modi lai e ghar Haan haan Haan chhodi lai le, chhodi lai le Chhodi lai le lai le lai le Tane aapu hoon maru dil achha Mann mohi re gayu se Tara gaalo par nu til Ali gaalo par nu til Tane aapu maru dil Tane aapu maru dil Tane aapu maru dil. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Aapu Hu Maru Dil lyrics in Gujarati by Pravin Luni, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.