Tame Mane Bhuli To Nai Jao Ne by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Jigar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-23 |
Lyrics (English)
TAME MANE BHULI TO NAI JAO NE LYRICS IN GUJARATI: તમે મને ભૂલી તો નઈ જાઓ ને, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Jigar Studio label. "TAME MANE BHULI TO NAI JAO NE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Neha Suthar, Nirav Brahmbhatt, Piyush Patel and Jignesh Barot. Ho mara dard hu kaish kone Ho mara dard hu kaish kone Ek vaar mari kasam khone Tame mane bhuli to nai jao ne Ho mara dard hu kaish kone Ek vaar mari kasam khone Tame mane bhuli to nai jao ne atozlyric.com Ho jata jata ek vaat yaad rakhjo Janu tame thodo ghano lamno rakhjo Velah velay tame pachha aavjo Ho ho mara dard hu kaish kone Ek vaar mari kasam khone Tame mane bhuli to nai jao ne Tame mane bhuli to nai jao ne Ho tara vina dil ni mara halat buri chhe Tu gai tyar thi rahat na mali chhe Ho ho huto pagal chhu tara pyaar ma janudi Tari yaado maa mari jindagi javani Ho kasmo ramso ne tu nibhavje Janu tara jaan ne aa bhulavje Janu mari yaad tara dil ma rakhje Are mara dard hu kaish kone Ek vaar mari kasam khone Tame mane bhuli to nai jao ne Tame mane bhuli to nai jao ne Ho dil maa mara janu tari yaado bani chhe Tane tara jiga ni have cho padi chhe Ho ho gai char thi mane cho mali chhe Tari khabar mane bija thi mali chhe Ho kadar karile janu prem ni tu mara Tu naa mone to ham se tane mara Tara vagar janu jase pran mara Ho ho mara dard hu kaish kone Ek vaar mari kasam khone Tame mane bhuli to nai jao ne Ho tame mane bhuli to nai jao ne Ho tame mane bhuli to nai jao ne હો મારા દર્દ હું કઈશ કોને હો મારા દર્દ હું કઈશ કોને એકવાર મારી કસમ ખોને તમે મને ભૂલી તો નઈ જઓ ને હો મારા દર્દ હું કઈશ કોને એકવાર મારી કસમ ખોને તમે મને ભૂલી તો નઈ જઓ ને હો જાતા જાતા એક વાત યાદ રાખજો જાનુ તમે થોડો ઘણો લમણો રાખજો વેલાહ વેળાય તમે પાછા આવજો હો હો મારા દર્દ હું કઈશ કોને એકવાર મારી કસમ ખોને તમે મને ભૂલી તો નઈ જઓ ને તમે મને ભૂલી તો નઈ જઓ ને હો તારા વિના દિલ ની મારા હાલત બુરી છે તું ગઈ ત્યાર થી રાહત ના મળી છે હો હો હૂતો પાગલ છું તારા પ્યાર માં જાનુડી તારી યાદો માં મારી જિંદગી જવાની હો કસમો રમશો ને તું નિભાવજે જાનુ તારા જાન ને ના ભુલાવજે જાનુ મારી યાદ તારા દિલ માં રાખજે અરે મારા દર્દ હું કઈશ કોને એકવાર મારી કસમ ખોને તમે મને ભૂલી તો નઈ જઓ ને તમે મને ભૂલી તો નઈ જઓ ને હો દિલ માં મારા જાનુ તારી યાદો બની છે તને તારા જીગા ની હવે ચો પડી છે હો હો તું ગઈ જ્યાર થી મને ચો મળી છે તારી ખબર મને બીજા થી મળી છે ભારતલીરીક્સ.કોમ હો કદર કરીલે જાનુ પ્રેમ ની તું મારા તું ના મોને તો હમ સે તને મારા તારા વગર જાનુ જાશે પ્રાણ મારા હો હો મારા દર્દ હું કઈશ કોને એકવાર મારી કસમ ખોને તમે મને ભૂલી તો નઈ જઓ ને હો તમે મને ભૂલી તો નઈ જઓ ને હો તને મને ભૂલી તો નઈ જઓ ને Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Mane Bhuli To Nai Jao Ne lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.