Tane Dago Karshe by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-07-20 |
Lyrics (English)
તને દગો કરશે | TANE DAGO KARSHE LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under T-Series Gujarati label. "TANE DAGO KARSHE" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Rajvinder Singh . The music video of this Bewafa (બેવફા) song stars Mahesh Vanzara, Viyona Patil and Jitendra Pandey. હા છુપાએ છુપે ના તારુ બાનુ હાચી હકીકત બધી હૂતો જાણું હા તારા માટે હશે બધુ નાનુ તમે જીવતે જીવ મારી ગયા જાનુ હા મારા જેવો હાચો પ્રેમ કોન કરશે ઓહ આ હા હો મારા જેવો હાચો પ્રેમ કોણ કરશે તુ જેના પર મરે છે એ જોજે તને દગો કરશે હા મને રડાયો તુ પણ રડશે ત્યારે મને યાદ કરશે તને જોજે મારો રોમ નડશે હા મારા જેવો દર્દ મળશે ત્યારે તારી આંખો રડશે જોજે તારો જીવ બળસે મારા યાર હે તુ જોજે તને દગો મળશે તારા જેવો જ્યારે તને કોઈ મળશે તારા દિલ ના ટુકડા કરશે શુ વીતે તને ખબર પડશે તુ જોજે તને દગો મળશે હા ચાર દિવસ ની ચાંદની માં છલકાતા નઈ કોક ના જુઠા પ્રેમ મા બહુ મલકાતા નઈ હા મુકીને ગયા ભલે તમે મને એકલો સમય રે કરશે તમારો રે ફેસલો કોન તને જીવ ધરસે મારા જેવું કોણ કરશે દિલ થી કોન ચાહસે મારા યાર હા તુ જુદા થઈ ને યાદ કરશે હા તારા મન નુ ધાર્યું ભલે તુ કરે છે ભલે બીજા પર મરે છે એ જોજે તને દગો મળશે હા જોજે તને દગો મળશે હા આજ ભલે મારી તું કદર ના કરે મારા જેવી આશિકી તને બીજે નઈ મળે હો ગોતતા રેશો પણ અમે નહિ જડીયે હાચુ રે કઉસું હવે કદી નહિ મળીયે હક તારો છૂટી ગયો સે સ્વાસ મારો તુટી ગયો સે પ્રાણ મારો છૂટી ગયો સે મારા યાર હા આશિક કદી નારે નડશે હા મારા જેવો હાચો પ્રેમ કોન કરશે તુ જેના પર મરે સે એ જોજે તને દગો કરશે ઓ ત્યારે તારી આંખો રડશે Ha chhupaye chhupe na taru baanu Hachi haquiqat badhi huto janu Ha tara mate hashe badhu nanu Tame jivate jeev mari gaya jaanu Ha maro jevo hacho prem kon karshe Are aa ha ho ho mara jevo hacho prem kon karshe Tu jena par mare che ae joje tane dago karshe Ha mane radayo tu pan radse tyare mane yaad karshe Tane joje maro rom nadse Ha mara jevo dard madse tyare tari aankho radse Joje taro jeev balse mara yaar He tu joje tane dago madse Tara jevo jyare tane koi madse Tara dil na tukda karshe Shu veete tane khabar padshe Tu joje tane dago madshe Ha chaar divas ni chandani ma chalkata nai Kok na jutha prem ma bahu malkata nai Ha mukine gaya bhale tame mane eklo Samay re karshe tamaro re fesalo Kon tane jeev dharse mara jevu kon rakhse Dil thi kon chahse mara yaar Ha tu juda thai ne yaad karshe Ha tara man nu dharyu bhale tu kare che Bhale bija par mare che Ae joje tane dago karshe Ha joje tane dago karshe Ha aaje bhale mari tu kadar na kare Mara jevi aashiqui tane bije nai made Ho gotta resho pan ame nahi jadiye Hachu re kausu have kadi nahi madiye Hak taro chuti gayo se Swaas maro tuti gayo se Praan maro chuti gayo se mara yaar Ha aashiq kadi nare nadse Ha maro jevo hacho prem kon karshe Tu jena par mare se Ae joje tane dago karshe O tyare tari aankho radse Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Dago Karshe lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.