Tane Yaad Shu Karu by Aryan Barot song Lyrics and video

Artist:Aryan Barot
Album: Single
Music:Ravi-Rahul
Lyricist:Darshan Baazigar
Label:Raj Films Official
Genre:Bewafa (બેવફા)
Release:2020-11-07

Lyrics (English)

તને યાદ શું કરું | TANE YAAD SHU KARU LYRICS IN GUJARATI: The song is sung by Aryan Barot under Raj Films Official label. "TANE YAAD SHU KARU" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of this Bewafa (બેવફા) song stars Harsh Chavda, Pooja Rai and Mahesh Parmar.
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
ઓ કરજે ના અખતરો જાનુ તું મારા પ્રેમ નો
ઉતરી જાશે ઘમંડ તારા અભિમાન નો
કરજે ના અખતરો જાનુ તું મારા પ્રેમ નો
ઉતરી જાશે ઘમંડ તારા અભિમાન નો
હે તને યાદ શું કરું ફરિયાદ શું કરું
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
એ ગોમ ને પાદર વડલે બેઠો
તારા વગર હાવ રેઢો
એ સપના મો મળતી જોવું
તારી યાદો મા રોજ રોઉં
ઓ વાયદો નિભાવજે તું અડધી રાત નો
મોસમ જોઈ લેજે તું મધ રાત નો
વાયદો નિભાવજે તું અડધી રાત નો
મોસમ જોઈ લેજે તું મધ રાત નો
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
ભારતલીરીક્સ.કોમ
એ વાત નો વિયમ મારો તુંશે
તારા વગર બુજુ કુણશે
એ તું મારો સાથ ને સથવારો
એક મને તારો રે સહારો
તું મારી જાન ને તું શ્વાસ મારો
પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો
તું મારી જાન ને તું શ્વાસ મારો
પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
તું મારો સાથ ને સથવારો
એક મને તારો રે સહારો
ઓ તું મરી જાન ને તું શ્વાસ મારો
પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો
ઓ તું મરી જાન ને તું શ્વાસ મારો
પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
તને યાદ શું કરું ફરિયાદ શું કરું
બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
Tane yaad shu karu fariyad shu karu
Tane yaad shu karu fariyad shu karu
Tane yaad shu karu fariyad shu karu
Bus jivva khatar jivu tane madva mari matu
He bus jivva khatar jivu tane madva mari matu
atozlyric.com
O karje na akhtro janu tu mara prem no
Utari jase ghamand tara abhiman no
Karje na akhtro janu tu mara prem no
Utari jase ghamand tara abhiman no
He tane yaad shu karu fariyad shu karu
Tane yaad shu karu fariyad shu karu
Bus jivva khatar jivu tane madva mari matu
He bus jivva khatar jivu tane madva mari matu
Ae gom ne padar vadle betho
Tara vagar haav redho
Ae sapna mo madti jovu
Tari yado ma roj rou
O vaydo nibhavje tu addhi raat no
Mosam joi leje tu madh raat no
Vaydo nibhavje tu addhi raat no
Mosam joi leje tu madh raat no
Tane yaad shu karu fariyad shu karu
Tane yaad shu karu fariyad shu karu
Bus jivva khatar jivu tane madva mari matu
He bus jivva khatar jivu tane madva mari matu
Ae vaat no viyam maro tu she
Tara vagar biju kun she
Ae tu maro sath ne sathvaro
Ek mane taro re saharo
Tu mari jaan ne tu sawas maro
Prem bhari jindagi ne ek sath taro
Tu mari jaan ne tu swas maro
Prem bhari jindagi ne ek sath taro
Tane yaad shu karu fariyad shu karu
Tane yaad shu karu fariyad shu karu
Bus jivva khatar jivu tane madva mari matu
Bus jivva khatar jivu tane madva mari matu
He bus jivva khatar jivu tane madva mari matu
Tu maro sath ne sathvaro
Ek mane taro re saharo
O tu mari jaan ne tu swas maro
Prem bhari jindagi ne ek sath taro
Tu mari jaan ne tu swas maro
Prem bhari jindagi ne ek sath taro
Tane yaad shu karu fariyad shu karu
Tane yaad shu karu fariyad shu karu
Bus jivva khatar jivu tane madva mari matu
He bus jivva khatar jivu tane madva mari matu
He bus jivva khatar jivu tane madva mari matu
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tane Yaad Shu Karu lyrics in Gujarati by Aryan Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.