Saybo Maro by Riddhi Vyas, Trupti Gadhvi song Lyrics and video
Artist: | Riddhi Vyas, Trupti Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Love |
Release: | 2021-08-25 |
Lyrics (English)
SAYBO MARO LYRICS IN GUJARATI: Saybo Maro (સાયબો મારો) is a Gujarati Love song, voiced by Riddhi Vyas and Trupti Gadhvi from Pop Skope Music . The song is composed by Ravi-Rahul , with lyrics written by Pravin Ravat . The music video of the song features Yuvraj Suvada and Chhaya Thakor. Saybo maro savariyo maro ho hoho Saybo maro savariyo maro ho hoho Saybo maro dal no dhabkaro Saybo maro chhel chhogalo Saybo maro prem naa range re rangi re gayo Radha no shyam rudiaye vasi re gayo Ae saybo maro man maru mohi re gayo Yaad karu ne valam same re malyo He tari lagani re lagi preet janmo ni magi re Jag jane aakhu huto tari re diwani re Saybo maro valamiyo maro Saybo maro aankh no taro Tari aanho thi meto duniya joi chhe Jova tu naa male to aankho aa roi chhe Ho ho ho tara vina me vaato tari sathe kari chhe Rang lagyo preet no ne harakh ni heli chhe O tu chhe prem no kinaro sukh dukh no saharo re Jag jane aakhu tu to prem chhe maro re Saybo maro chhe kamangalo Saybo maro…saybo maro Saath malyo taro naseeb ni vaat chhe Haju mane yaad ae peli mulakat chhe Ho ho tare kaje to mara sole saangar chhe Bhavo bhav magyo meto taro sagath chhe atozlyric.com Ho joya sapna me tara peru tari varmala re Jag jane aakhu huto japu tari mala re Saybo maro savaliyo maro Saybo maro…saybo maro સાયબો મારો સાવરિયો મારો હો હોહો સાયબો મારો સાવરિયો મારો હો હોહો સાયબો મારો દલ નો ધબકારો સાયબો મારો છેલ છોગાળો ભારતલીરીક્સ.કોમ સાયબો મારો પ્રેમ ના રંગે રે રંગાઈ રે ગયો રાધા નો શ્યામ રુદિયે વસી રે ગયો એ સાયબો મારો મન મારુ મોહી રે ગયો યાદ કરું ને વાલમ સામે રે મળ્યો હે તારી લગણી રે લાગી પ્રીત જન્મો ની માંગી રે જગ જાણે આખું હૂતો તારી રે દીવાની રે સાયબો મારો વાલમિયો મારો સાયબો મારો આંખ નો તારો તારી આંખો થી મેતો દુનિયા જોઈ છે જોવા તું ના મળે તો આંખો આ રોઈ છે હો હો હો તારા વિના મેં વાતો મારી સાથે કરી છે રંગ લાગ્યો પ્રીત નો ને હરખ ની હેલી છે ઓ તું છે પ્રેમ નો કિનારો સુખ દુઃખ નો સહારો રે જગ જાણે આખું તું તો પ્રેમ છે મારો રે સાયબો મારો છે કમાનગાળો સાયબો મારો…સાયબો મારો સાથ મળ્યો તારો નસીબ ની વાત છે હજુ મને યાદ એ પેલી મુલાકાત છે હો હો તારે કાજે તો મારા સોળે શણગાર છે ભવો ભવ માંગ્યો મેતો તારો સંગાથ છે હો જોયા સપના મેં તારા પેરુ તારી વરમાળા રે જગ જાણે આખું હૂતો જપું તારી માળા રે સાયબો મારો સાંવળિયો મારો સાયબો મારો…સાયબો મારો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saybo Maro lyrics in Gujarati by Riddhi Vyas, Trupti Gadhvi, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.