Mari Jindgi Thi Tane Bedakhal Karu Chhu by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Thakor |
Lyricist: | Tushar Jani |
Label: | Vaghela Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-02 |
Lyrics (English)
MARI JINDGI THI TANE BEDAKHAL KARU CHHU LYRICS IN GUJARATI: મારી જિંદગીથી તને બેદખલ કરૂ છું, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rohit Thakor & released by Vaghela Studio . "MARI JINDGI THI TANE BEDAKHAL KARU CHHU" song was composed by Mayur Thakor , with lyrics written by Tushar Jani . The music video of this track is picturised on Rohit Thakor, Shreya Dave, Rajveer Chauhan and Janak Machhi. Ho aaj premno hisab karu chhu Ho aaj premno hisab karu chhu Dard dil nu jatu chhu Ho aaj premno hisab karu chhu Dard dil nu jatu karu chhu Bhuli jaje bewafa tu mane Have yaad nahi karu hu tane atozlyric.com Aaj jindgi thi, aaj jindgi thi Aaj jindgi thi tane bedakhal karu chhu Ao mari jindgi thi tane bedakhal karu chhu Bedakhal karu chhu, bakat karu chhu Tane tari duniya ma aazad karu chhu Aaj jindgi thi tane bedakhal karu chhu Ao mari jindgi thi tane bedakhal karu chhu Ho shu notu karyu me tara mate Masoom chaherama raj lai fare Are godi mari Manavi lidhyu kahi dil ne mara Tara nasibma bewafai hashe Ho bhuli jaje prem thayo to mane Tari jindagi mubarak tane Aaj jindgi thi, aaj jindgi thi Aaj jindgi thi tane bedakhal karu chhu Ao mari jindgi thi tane hu jati karu chhu Ho bedakhal karu chhu, tane jati hu karu chhu Tane tari duniya ma aazad karu chhu Aaj jindgi thi tane bedakhal karu chhu Ao mari jindgi thi tane hu jati karu chhu Ho hu radyo hato aem tu rade chhe Tara karmoni tane saja re male chhe Ho dard didhela tamne pachha male chhe Nafrat thai have kem tu rade chhe Ho have chhane tu aai rade Tari bewafai tane male Aaj jindgi thi, aaj jindgi thi Aaj jindgi thi tane bedakhal karu chhu Ao mari jindgi thi tane hu jati karu chhu Bedakhal karu chhu, bakat karu chhu Tane tari duniya ma aazad karu chhu Mari jindgi thi tane bedakhal karu chhu Aaj jindgi thi tane bedakhal karu chhu Ho aaj premno hisab karu chhu Dard dil nu jatu karu chhu Bhuli jaje bewafa tu mane Have yaad nahi karu hu tane Aaj jindgi thi, aaj jindgi thi Aaj jindgi thi tane bedakhal karu chhu Mari jindgi thi tane hu aazad karu chhu Ao mari jindgi thi tane hu jati karu chhu. હો આજ પ્રેમનો હિસાબ કરું છું ભારતલીરીક્સ.કોમ હો આજ પ્રેમનો હિસાબ કરું છું દર્દ દિલ નું જતું કરું છું હો આજ પ્રેમનો હિસાબ કરું છું દર્દ દિલ નું જતું કરું છું ભૂલી જાજે બેવફા તું મને હવે યાદ નહિ કરું હું તને આજ જિંદગીથી, આજ જિંદગીથી આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું ઓ મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું બેદખલ કરું છું, બાકાત કરું છું તને તારી દુનિયા માં આઝાદ કરું છું આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું ઓ મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું હો શું નોતું કર્યું મેં તારા માટે માસૂમ ચહેરામાં રાજ લઇ ફરે અરે ગોડી મારી મનાવી લીધું કહી દિલ ને મારા તારા નસીબમાં બેવફાઈ હશે હો ભૂલી જાજે પ્રેમ થયો તો મને તારી જિંદગી મુબારક તને આજ જિંદગીથી, આજ જિંદગીથી આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું હો બેદખલ કરું છું, તને જતી હું કરું છું તને તારી દુનિયા માં આઝાદ કરું છું આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું હો હું રડ્યો હતો એમ તું રડે છે તારા કર્મોની તને સજા રે મળે છે હો દર્દ દીધેલા તમને પાછા મળે છે નફરત થઇ હવે કેમ તું રડે છે હો હવે છાને તું આઈ રડે તારી બેવફાઈ તને મળે આજ જિંદગીથી, આજ જિંદગીથી આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું બેદખલ કરું છું, બાકાત કરું છું તને તારી દુનિયા માં આઝાદ કરું છું મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું હો આજ પ્રેમનો હિસાબ કરું છું દર્દ દિલ નું જતું કરું છું ભૂલી જાજે બેવફા તું મને હવે યાદ નહિ કરું હું તને આજ જિંદગીથી, આજ જિંદગી થી આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું મારી જિંદગીથી તને આઝાદ કરું છું ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Jindgi Thi Tane Bedakhal Karu Chhu lyrics in Gujarati by Rohit Thakor, music by Mayur Thakor. Includes YouTube video and lyrics in multiple languages.