Mare Kona Sahare Jivavu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ramesh Patel |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2022-06-04 |
Lyrics (English)
LYRICS OF MARE KONA SAHARE JIVAVU IN GUJARATI: મારે કોના સહારે જીવવું, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "MARE KONA SAHARE JIVAVU" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ramesh Patel . The music video of the track is picturised on Zeel Joshi, Nirav Brahmbhatt, Mitresh Verma and Sonali Nanavati. Shu karvu ke shu na karvu Shu karvu ke shu na karvu Shu karvu ke shu na karvu Mare kona sahare jivavu He… Mare kona sahare jivavu Ho… Khabar padi nahi mane tara prem ni Tu bhuli gai mane re kemni Khabar padi nahi mane tara prem ni Tu bhuli gai mane re kemni Prem ni maya jal ma fasavi lidho Prem ni maya jal ma fasavi lidho Pachhi mane kantali rah par chhodi didhyo Mane kantali rah par aeklo chhodi didhyo Man mandir ni tane maniti devi Lavi ghadi te mara jivan ni kevi Chand tara ni sathe prem karyo to Hu to tara par sada ae maryo to Tu dhadkan hati mara dil ni Bani dushman kem mara jivan ni Tu dhadkan hati mara dil ni Bani dushman kem mara jivan ni Prem ni mayajal ma fasavi didhyo Prem ni mayajal ma fasavi lidhyo Pachhi mane kantali rah par chhodi didhyo Mane kantali rah par aeklo chhodi didhyo Shu hati bhul mari shu mara ma khami Tara lidhe to mari thai badnami Magvo hot to jiv magi levo to Aam pagal banavi na devo hato Bewafa bani toye shukhi tu reje Mari yaado ne sada dafnavi deje Bewafa bani toye khushi tu leje Mari yaado ne sada dafnavi deje Mara antar na aeva aashis male Mara antar na aeva aashis male Bhale mari ankho sada radti rahe Bhale hasti mari ankho sada radti rahe Shu karvu ke shu na karvu Shu karvu ke shu na karvu Mare kona sahare jivavu He… Mare kona sahare jivavu Mare kona sahare jivavu. શું કરવું કે શું ના કરવું શું કરવું કે શું ના કરવું શું કરવું કે શું ના કરવું મારે કોના સહારે જીવવું હે… મારે કોના સહારે જીવવું હો… ખબર પડી નહિ મને તારા પ્રેમની તું ભૂલી ગઈ મને રે કેમની ખબર પડી નહિ મને તારા પ્રેમની તું ભૂલી ગઈ મને રે કેમની પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો મન મંદિરની તને માનીતી દેવી લાવી ઘડી તે મારા જીવનની કેવી ચાંદ તારાની સાથે પ્રેમ કર્યો તો હું તો તારા પર સદા એ મર્યો તો તું ધડકન હતી મારા દિલની બની દુશ્મન કેમ મારા જીવનની તું ધડકન હતી મારા દિલની બની દુશ્મન કેમ મારા જીવનની પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો શું હતી ભૂલ મારી શું મારામાં ખામી તારા લીધે તો મારી થઇ બદનામી માંગવો હોત તો જીવ માંગી લેવો તો આમ પાગલ બનાવી ના દેવો તો બેવફા બની તોયે સુખી તું રેજે મારી યાદોને સદા દફનાવી દેજે બેવફા બની તોયે સુખી તું લેજે મારી યાદોને સદા દફનાવી દેજે atozlyric.com મારા અંતર ના એવા આશિષ મળે મારા અંતર ના એવા આશિષ મળે ભલે મારી આંખો સદા રડતી રહે ભલે હસતી મારી આંખો સદા રડતી રહે શું કરવું કે શું ના કરવું શું કરવું કે શું ના કરવું મારે કોના સહારે જીવવું હે… મારે કોના સહારે જીવવું મારે કોના સહારે જીવવું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mare Kona Sahare Jivavu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.