Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor |
Lyricist: | M S Raval |
Label: | D.K Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-15 |
Lyrics (English)
Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu lyrics, દુનિયા ના જાને છાનુ છાનુ હુ રોવુ છુ the song is sung by Bechar Thakor from D.K Films. The music of Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu Bewafa track is composed by Harshad Thakor while the lyrics are penned by M S Raval. Jem tem kari aa jindagi jivu chhu Jevu tevu kari mara dara re kadhu chhu Jem tem kari aa jindagi jivu chhu Jevu tevu kari mara dara re kadhu chhu Duniya na jone Ho ho duniya na jone chhonu chhonu hu rovu chhu Jem tem kari aa jindagi jivu chhu Jevu tevu kari mara dara re kadhu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu Jena ma jiv aa hato ae jiv lai gaya Jena ma jiv aa hato ae jiv lai gaya Aakho ma dai gaya ae aasu Aakho ma dai gaya ae aasu Duniya na jone chhonu chhonu hu rovu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu atozlyric.com Kaya re gunani saja bhogavi rayo Hasta mukhe dard aa sahi re rayo Maro pyar have mari pachhe na rayo Ruthi re gayo Kaya re gunani saja bhogavi rayo Hasta mukhe dard aa sahi re rahyo Maro pyar have mari pache na rayo Ruthi re gayo Je thavanu hatu ae thai re gayu Je thavanu hatu ae thai re gayu Gayu lutai badhu maru Gayu lutai badhu maru Duniya na jone chhonu chhonu hu rovu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu Bhulva magu toye tane bhuli na saku Yaad tari aave koi ne kahi na saku Jiv thi jiv have mane mari nakhse Jakhmo jeri la Bhulva gamu toye tane bhuli na saku Yaad tari aave koi ne kahi na saku Jiv thi jiv have mane mari nakhse Diku jakhmo jeri la Mara sapna re joyela koi pura na thaya Mara sapna re joyela koi pura na thaya Hase nasib aavu maru Hase nasib aavu maru Duniya na jone chhonu chhonu hu rovu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu Duniya na jone chhonu chhonu hu rovu chhu જેમ તેમ કરી આ જિંદગી જીવું છું જેવું તેવું કરી મારા દારા રે કાઢું છું જેમ તેમ કરી આ જિંદગી જીવું છું જેવું તેવું કરી મારા દારા રે કાઢું છું દુનિયા ના જોણે હો હો દુનિયા ના જોણે હું છોનું છોનું હું રોવું છું જેમ તેમ કરી આ જિંદગી જીવું છું જેવું તેવું કરી મારા દારા રે કાઢું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું જેના માં જીવ આ હતો એ જીવ લઇ ગયા જેના માં જીવ આ હતો એ જીવ લઇ ગયા આંખો માં દઈ ગયા એ આશુ આંખો માં દઈ ગયા એ આશુ દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું કયા રે ગુનાની સજા ભોગવી રયો હસતા મુખે દર્દ આ સહી રે રયો મારો પ્યાર હવે મારી પાછે ના રયો રૂઠી રે ગયો કયા રે ગુનાની સજા ભોગવી રયો હસતા મુખે દર્દ આ સહી રે રયો મારો પ્યાર હવે મારી પાછે ના રયો રૂઠી રે ગયો જે થવાનું હતું રે થઇ રે ગયું જે થવાનું હતું રે થઇ રે ગયું ગયું લૂંટાઈ બધું મારુ ગયું લૂંટાઈ બધું મારુ દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું ભારતલીરીક્સ.કોમ ભૂલવા માંગુ તોયે તને ભૂલી ના શકું યાદો તારી આવે કોઈ ને કહી ના શકું જીવ થી જીવ હવે મને મારી નાખશે જખ્મો જેરી લા ભૂલવા માંગુ તોયે તને ભૂલી ના શકું યાદો તારી આવે કોઈ ને કહી ના શકું જીવ થી જીવ હવે મને મારી નાખશે દીકુ જખ્મો જેરી લા મારા સપના રે જોયેલા કોઈ પુરા ના થયા મારા સપના રે જોયેલા કોઈ પુરા ના થયા હશે નસીબ આવું મારુ હશે નસીબ આવું મારુ દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.