Vanki Valu To Mari by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar |
Genre: | Garba |
Release: | 2020-10-21 |
Lyrics (English)
વાંકી વળું તો મારી | VANKI VALU TO MARI LYRICS IN GUJARATI: The song is sung by Aishwarya Majmudar from album Rangtaali - Non Stop Garba . "Vanki Valu To Mari", a Garba song was composed by Maulik Mehta and Rahul Munjariya , with lyrics written by Traditional . વાંકી વળું તો મારી કેડ વળી જાય નીચી નમું તો મારી ડોક નમી જાય વાંકી વળું તો મારી કેડ વળી જાય નીચી નમું તો મારી ડોક નમી જાય કેડ વળી જાય, ડોક નમી જાય ના સેહવાય હાય હાય હાય હાય ભારતલીરીક્સ.કોમ ઓ રે છબીલી તને શું રે થાય સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય વાંકી વળું તો મારી કેડ વળી જાય નીચી નમું તો મારી ડોક નમી જાય ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ હેલ હેલ હેલ મારા હૈયાની હેલ હાય હાય હાય મને છોડી દે છેલ છોડી દે છેલ ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ હેલ હેલ હેલ મારા હૈયાની હેલ હાય હાય હાય મને છોડી દે છેલ છોડી દે છેલ આગળ હાલું તો મારી લટ છૂટી જાય પાછળ હાલું તો મારી કસ તૂટી જાય આગળ હાલું તો મારી લટ છૂટી જાય પાછળ હાલું તો મારી કસ તૂટી જાય લટ છૂટી જાય, કસ તૂટી જાય ના સમજાય હાય હાય હાય હાય ઓ રે છબીલી તને શું રે થાય સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય વાંકી વળું તો મારી કેડ વળી જાય નીચી નમું તો મારી ડોક નમી જાય. Vanki valu to mari ked vali jay Nichi namu to mari dok nami jay atozlyric.com Vanki valu to mari ked vali jay Nichi namu to mari dok nami jay Ked vali jay, dok nami jay Na sehvay hay hay hay hay O re chhabili tane shu re thay Sidhi ubhi re kem vanki chuki thay Vanki valu to mari ked vali jay Nichi namu to mari dok nami jay Dhel dhel dhel hu to najukadi dhel Hel hel hel mara haiyani hel Hay hay hay mane chhodi de chhel Chhodi de chhel Dhel dhel dhel hu to najukadi dhel Hel hel hel mara haiyani hel Hay hay hay mane chhodi de chhel Chhodi de chhel Aagal halu to mari lat chhuti jay Pachhal halu to mari kas tuti jay Aagal halu to mari lat chhuti jay Pachhal halu to mari kas tuti jay Lat chhuti jay, kas tuti jay Na samjay hay hay hay hay O re chhabili tane shu re thay Sidhi ubhi re kem vanki chuki thay Vanki valu to mari ked vali jay Nichi namu to mari dok nami jay. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vanki Valu To Mari lyrics in Gujarati by Aishwarya Majmudar, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.