Raja Janak Gher Mandvo by Praful Dave song Lyrics and video
Artist: | Praful Dave |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Soormandir |
Genre: | Bhajan |
Release: | 2020-09-16 |
Lyrics (English)
RAJA JANAK GHER MANDVO LYRICS IN GUJARATI: રાજા જનક ઘેર માંડવો, This Gujarati Bhajan song is sung by Praful Dave & released by Soormandir . "RAJA JANAK GHER MANDVO" song was composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . એ રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેર માંડવો હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેર માંડવો એ લંકા કે ગઢથી રાવણ આવીયો સાહેલડી લંકા કે ગઢથી રાવણ આવીયો હે લંકા કે ગઢથી રાવણ આવીયો સાહેલડી હે લંકા કે ગઢથી રાવણ આવીયો એની સાથે કરણક્રુભ, એની સાથે કરણક્રુભ રાજા જનક ઘેર માંડવો હારે એની સાથે કરણક્રુભ, એની સાથે કરણક્રુભ એ રાજા જનક ઘેર માંડવો એ રાજા જનક એમ બોલિયાં ધનુષ ચઢાવે કોઈ રાજીયો સાહેલડી ધનુષ ચઢાવે કોઈ રાજીયો ધનુષ ચઢાવે કોઈ રાજીયો સાહેલડી ધનુષ ચઢાવે કોઈ રાજીયો હારે એને આપું કન્યા દાન, હું તો આપું કન્યા દાન રાજા જનક ઘેર માંડવો હારે એને આપું કન્યા દાન, હું તો આપું કન્યા દાન રાજા જનક ઘેર માંડવો એ હાંક મારીને રાવણ ઉઠિયો સાહેલડી હાંક મારીને રાવણ ઉઠિયો હાથથી ધનુષ ના ઊપડ્યું સાહેલડી હાથથી ધનુષ ના ઊપડ્યું હારે લાજયો લંકા કેરો ભૂપ, હે લાજયો લંકા કેરો ભૂપ રાજા જનક ઘેર માંડવો હારે લાજયો લંકા કેરો ભૂપ, લાજયો લંકા કેરો ભૂપ એ રાજા જનક ઘેર માંડવો સીતાજીના તાત એમ બોલ્યા મારી બેનડી સીતાજીના તાત એમ બોલિયાં સીતાજીના તાત એમ બોલ્યા બેનડી સીતાજીના તાત એમ બોલિયાં હારે મારે કરવો શુ ઉપાય, હવે કરવો શુ ઉપાય રાજા જનક ઘેર માંડવો હારે મારે કરવો શુ ઉપાય, હવે કરવો શુ ઉપાય એ રાજા જનક ઘેર માંડવો ભારતલીરીક્સ.કોમ એ ઋષિ આજ્ઞાથી રામ ઉઠીયા સાહેલડી ઋષિ આજ્ઞાથી રામ ઉઠીયા સીતાજી ઉભા રે મંદિર માળિયે સાહેલડી સીતાજી ઉભા રે મંદિર માળિયે હારે જોવે રામજીના રૂપ, રઘુપતિ કેરા રૂપ રાજા જનક ઘેર માંડવો હારે જોવે રામજીના રૂપ, રઘુપતિ કેરા રૂપ એ રાજા જનક ઘેર માંડવો એ ધનુષ ભાંગીને કર્યા કટકા સાહેલડી ધનુષ ભાંગીને કર્યા કટકા એ ધનુષ ભાંગીને કર્યા કટકા સાહેલડી ધનુષ ભાંગીને કર્યા કટકા ઉતાર્યો ભૂમિ કેરો ભાર રામે ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેર માંડવો ઉતાર્યો ભૂમિ કેરો ભાર રામે ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો હે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેર માંડવો હો હો રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો હે રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો. Ae raja janak gher mandvo saheldi Raja janak gher mandvo saheldi Raja janak gher mandvo saheldi Raja janak gher mandvo Hare avya mota mota bhup Avya mota mota bhup Raja janak gher mandvo Hare avya mota mota bhup Avya mota mota bhup Raja janak gher mandvo Ae lanka ke gadhthi ravan aviyo saheldi Lanka ke gadhthi ravan aviyo He lanka ke gadhthi ravan aviyo saheldi He lanka ke gadhthi ravan aviyo Aeni sathe karanakrubh, aeni sathe karana krubh Raja janak gher mandvo Hare aeni sathe karanakrubh, aeni sathe karanakrubh Ae raja janak gher mandvo Ae raja janak aem boliya Dhanush chadhave koi rajiyo saheladi Dhanush chadhave koi rajiyo Dhanush chadhave koi rajiyo saheladi Dhanush chadhave koi rajiyo Hare aene apu kanya dan, hu to aapu kanya dan Raja janak gher mandvo Hare aene apu kanya dan, hu to aapu kanya dan Raja janak gher mandvo atozlyric.com Ae hank marine ravan uthiyo saheladi Hank marine ravan uthiyo Haththi dhanush na upadyu saheladi Haththi dhanush na upadyu saheladi Hare lajyo lanka kero bhup, lajyo lanka kero bhup Raja janak gher mandvo Hare lajyo lanka kero bhup, lajyo lanka kero bhup Ae raja janak gher mandvo Sitajina tata aem bolya mari benadi Sitajina tat aem boliya mari Sitajina tata aem bolya benadi Sitajina tat aem boliya mari Hare mare karvo su upay, have karvo su upay Raja janak gher mandvo Hare mare karvo su upay, have karvo su upay Ae raja janak gher mandvo Ae rushi aagyathi ram uthiya saheldi Rushi aagyathi ram uthiya Sitaji ubha re mandir madiye saheladi Sitaji ubha re mandir madiye Hare jove ramjina roop, radhupati kera roop Raja janak gher mandvo Hare jove ramjina roop, radhupati kera roop Ae raja janak gher mandvo Ae dhanush bhangine karya kataka saheldi Dhanush bhangine karya kataka Ae dhanush bhangine karya kataka saheldi Dhanush bhangi karya kataka Utaryo bhumi kero bhar rame bhumi kero bhar Raja janak gher mandvo Utaryo bhumi kero bhar rame bhumi kero bhar Raja janak gher mandvo Raja janak gher mandvo saheldi Raja janak gher mandvo He avya mota mota bhup Avya mota mota bhup Raja janak gher mandvo Ho ho raja janak gher mandvo Raja janak gher mandvo He raja janak gher mandvo Raja janak gher mandvo Raja janak gher mandvo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raja Janak Gher Mandvo lyrics in Gujarati by Praful Dave, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.