Tara Thi Mane Koi Shikva Nathi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-03-18 |
Lyrics (English)
TARA THI MANE KOI SHIKVA NATHI LYRICS IN GUJARATI: તારા થી મને કોઈ શિકવા નથી, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "TARA THI MANE KOI SHIKVA NATHI" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this song is picturised on Dhara Mistry, Fenil Gandhi, Paresh Rathod and q Hiral Patel. હો તારી મહોબ્બત ના અમને મળી બુરાઈ તો મારી કિસ્મત માં લખી હો તારી મહોબ્બત માં અમને મળી બુરાઈ તો મારી કિસ્મત માં લખી તારા થી મને કોઈ શિકવા નથી હો તારા થી મને કોઈ શિકવા નથી હો મારા નસીબ માં તારો સાથ રે નથી મારા નસીબ માં તારો સાથ રે નથી બદનસીબ મારી જિંદગી હો તારા થી મને કોઈ શિકવા નથી હો તારી મહોબ્બત ના મને મળી બુરાઈ તો મારી કિસ્મત માં લખી હો શાયદ અમે તારા પ્રેમ ના લાયક નોતા એટલે ના રે મળ્યા હો તારી મને ના ચાહત મળી હાથો ની લકીર માં જુદાઈ લખાણી હો આંખો માં હવે કોઈ સપના નથી આંખો માં હવે કોઈ સપના નથી એમાં તારો વાંક રે નથી હો તારા થી મને કોઈ શિકવા નથી ભારતલીરીક્સ.કોમ હો તારી મહોબ્બત ના અમને મળી બુરાઈ તો મારી કિસ્મત માં લખી હો દર્દો થી ભરેલી છે મારી કહાણી તારી યાદો માં હવે જિંદગી જવાની હો કોઈ ના હવે ના અમે થવાના દિલ માં અમારા તમે રેવાનાં હો અફસોસ છે મને હું તારી ના થઇ અફસોસ છે મને હું તારી ના થઇ બસ બીજી વાત રે નથી હો તારા થી મને કોઈ શિકવા નથી હો તારી મહોબ્બત ના અમને મળી બુરાઈ તો મારી કિસ્મત માં લખી તારા થી મને કોઈ શિકવા નથી હો તમારા થી મને કોઈ શિકવા નથી હો તારા થી મને કોઈ શિકવા નથી Ho tari mahobbat na amane mali Burai to mari kismat ma lakhi atozlyric.com Ho tari mahobbat na amane mali Burai to mari kismat ma lakhi Tara thi mane koi shikva nathi Ho tara thi mane koi shikva nathi Ho mara naseeb ma taro saath re nathi Mara naseeb ma taro saath re nathi Badnasib mari jindagi Ho tara thi mane koi shikva nathi Ho tari mahobbat na amane mali Burai to mari kismat ma lakhi Ho shayad ame tara prem na layak nota Etele na re malya Ho tari mane na chahat mali Haatho ni lakir ma judai lakhani Ho aakho ma have koi sapna nathi Aakho ma have koi sapna nathi Ema taro vaak re nathi Ho tara thi mane koi shikva nathi Ho tari mahobbat na amane mali Burai to mari kismat ma lakhi Ho dardo thi bhareli chhe mari kahani Tari yaado ma have jindagi javani Ho koi na have na ame thavana Dil ma amara tame revana Ho afsos chhe mane hu tari na thai Afsos chhe mane hu tari na thai Bas biji vaat re nathi Ho tara thi mane koi shikva nathi Ho tari mahobbat na amane mali Burai to mari kismat ma lakhi Tara thi mane koi shikva nathi Ho tamara thi mane koi shikva nathi Ho tara thi mane koi shikva nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Thi Mane Koi Shikva Nathi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.