Koni Pade Entry by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Studio Saraswati Official |
Genre: | Proud |
Release: | 2020-11-25 |
Lyrics (English)
KONI PADE ENTRY LYRICS IN GUJARATI: Koni Pade Entry (કોની પડે એન્ટ્રી) is a Gujarati Proud song, voiced by Geeta Rabari from Studio Saraswati Official . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Vijaysinh Gol . The music video of the song features Geeta Rabari. કોની પડે એન્ટ્રી અરે કોની પડે એન્ટ્રી રેબન વાળા ચશ્મા પેર્યા રેબન વાળા ચશ્મા પેર્યા રેન્જ રોવર કાર રૂડી રેન્જ રોવર કાર રૂડી કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી રાણાની પડે એન્ટ્રી રેબન વાળા ચશ્મા પેર્યા રેબન વાળા ચશ્મા પેર્યા રેન્જ રોવર કાર રૂડી રેન્જ રોવર કાર રૂડી કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી રાજાની પડે એન્ટ્રી રોયલ સ્ટાઇલ ને રોયલ પરસનાલીટી વટથી જોને રોણો જીવે છે જિંદગી મોજથી જીવે રોણો મોજીલી જિંદગી કોઈ વાતે ખોટ નહિ માતાજીની મેર થઇ દિલના રે દિલદાર રોણા દિલના રે દિલદાર રોણા યારોના રે યાર રોણા યારોના રે યાર રોણા કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી રાજાની પડે એન્ટ્રી કૌવશું કોની પડે એન્ટ્રી ભાઈઓની પડે એન્ટ્રી દોસ્તો કાજે હાજર કરે જાન છે નાના મોટાને આપે ઈ માન છે માં બાપની શાન એને પરિવારનું ધ્યાન છે ભાઈઓ રે ભેળા રોણો એકદમ ફાઈન છે દુનિયા આખી જોતી રહે દુનિયા આખી જોતી રહે એવો એનો ક્રેઝ રોણા એવો એનો ક્રેઝ રોણા કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી રાજાની પડે એન્ટ્રી કૌવશું કોની પડે એન્ટ્રી ભાઈઓની પડે એન્ટ્રી રેબન વાળા ચશ્મા પેર્યા રેબન વાળા ચશ્મા પેર્યા રેન્જ રોવર કાર રૂડી રેન્જ રોવર કાર રૂડી કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી ભાઈઓની પડે એન્ટ્રી સતની કાજે મેદાને પડતા ધર્મ કાજે રોણાજી લડતા દુશ્મનો જોને ટોળામાં ફરતા રોણા રે એકલા સિંહ થઇને ફરતા ભારતલીરીક્સ.કોમ ભરી બંદુકે બેઠ્યાં રોણા ભરી બંદુકે બેઠ્યાં રોણા જે બોલે એ ઠાર રોણા વેરીઓને કરે ઠાર રોણા કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી ભઈ આપડી પડે એન્ટ્રી રેબન વાળા ચશ્મા પેર્યા રેબન વાળા ચશ્મા પેર્યા રેન્જ રોવર કાર રૂડી રેન્જ રોવર કાર રૂડી કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી રાજાની પડે એન્ટ્રી કોની પડે એન્ટ્રી રોણાની પડે એન્ટ્રી આપડી પડે એન્ટ્રી ભાઈઓની પડે એન્ટ્રી ભાઈઓની પડે એન્ટ્રી. Koni pade entry Are koni pade entry Ray ban vala chashma perya Ray ban vala chashma perya Range rover car rudi Range rover car rudi Koni pade entry Ronani pade entry Koni pade entry Ranani pade entry Ray ban vala chashma perya Ray ban vala chashma perya Range rover car rudi Range rover car rudi Koni pade entry Ronani pade entry Koni pade entry Rajani pade entry Royal style ne royal personality Vathi jone rono jive chhe jindagi Mojthi jive rono mojili jindagi Koi vate khot nahi matajini mer thai Dilna re dildar rona Dilna re dildar rona Yarona re yaar rona Yarona re yaar rona Koni pade entry Ronani pade entry Koni pade entry Rajani pade entry Kauvshu koni pade entry Bhaioni pade entry Dosto kaje hajar kare jaan chhe Nana motane ape e man chhe Maa bapni shan aene parivarnu dhyan chhe Bhaioni re bheda rono aekdam fine chhe Duniya aakhi joti rahe Duniya aakhi joti rahe Aevo aeno craze rona Aevo aeno craze rona Koni pade entry Ronani pade entry Koni pade entry Rajani pade entry Kauvshu koni pade entry Bhaioni pade entry Ray ban vala chashma perya Ray ban vala chashma perya Range rover car rudi Range rover car rudi Koni pade entry Ronani pade entry Koni pade entry Bhaioni pade entry Satni kaje medane padta Dharm kaje ronaji ladta Dushmano jone tolama farta Rona re aekla sinh thai ne farta Bhari banduke bethya rona Bhari banduke bethya rona Je bole ae thar rona Veriyone kare thar rona Koni pade entry Ronani pade entry Koni pade entry Bhai apadi pade entry atozlyric.com Ray ban vala chashma perya Ray ban vala chashma perya Range rover car rudi Range rover car rudi Koni pade entry Ronani pade entry Koni pade entry Rajani pade entry Koni pade entry Ronani pade entry Aapadi pde entry Bhaioni pade entry Bhaioni pade entry. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Koni Pade Entry lyrics in Gujarati by Geeta Rabari, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.