Bodhavi Love Story Chhe by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2021-02-10 |
Lyrics (English)
BODHAVI LOVE STORY CHHE LYRICS IN GUJARATI: Bodhavi Love Story Chhe (બોધવી લવ સ્ટોરી છે) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the song features Rakesh Barot, Sweta Sen and Bharat Chaudhary. પ્રેમ હોય તો હા કેજે તને પ્રેમ હોય તો હા કેજે મારે બોધવી લવ સ્ટોરી સે બોધવી લવ..બોધવી લવ બોધવી લવ સ્ટોરી સે હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે અરે ઘડી બે ઘડી જાન વાત તો કરી લે મારા આ દિલમાં થોડો વિહામો કરી લે પ્રેમ હોય તો હા કેજે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે તને પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે મારા આ દિલમાં થોડો વિહામો કરી લે પ્રેમ હોય તો હા કેજે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે હો દિલના આ ધબકારે જાનુ દિલમાં મારે રેવું છે હો સાતો રે જન્મો મા મારે સાથી બની ને રહેવું છે તારા પર ઓ મારી જાન મારી જાન લૂંટાવી દઉં તારા એક બોલ પર દુનિયા હું હારી જઉં પ્રેમ હોય તો હા કેજે તને પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે ઓ પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે મારા આ દિલમાં થોડો વિહામો કરી લે પ્રેમ હોય તો હા કેજે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે હો હસતો તારો ચહેરો જોઈ દલડું મારું ડોલે છે હો ધબકારા આ દિલના મારા લવ યુ..લવ યુ બોલે છે મળી જાય મુજને તો સપના સજાવી દઉં કદમો માં ખુશીયો તારા હૂતો બિછાવી દઉં પ્રેમ હોય તો હા કેજે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે ઓ પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે ભારતલીરીક્સ.કોમ હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે મારા આ દિલમાં થોડો વિહામો કરી લે પ્રેમ હોય તો હા કેજે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે પ્રેમ હોય તો હા કેજે બોધવી લવ સ્ટોરી સે Prem hoy to haa keje Tane prem hoy to haa keje Maare bodhavi love story se Bodhavi love..bodhavi love Bodhavi love story se Ho ghadi be ghadi jaan vaat to karile Are ghadi be ghadi jaan vaat to karile Maara aa dilmaa thodo vihamo karile Prem hoy to haa keje Prem hoy to haa keje Bodhavi love story se Tane prem hoy to haa keje Bodhavi love story se atozlyric.com Ho ghadi be ghadi jaan vaat to karile Maara aa dilmaa thodo vihamo karile Prem hoy to haa keje Prem hoy to haa keje Bodhavi love story se Prem hoy to haa keje Bodhavi love story se Ho dil naa aa dhabakre jaanu Dilmaa maare revu chhe Ho saato re janmo maa Maare sathi bani ne rahvu chhe Taara par o maari jaan Maari jaan lutavi dau Taara ek bol par duniya hu haari jau Prem hoy to haa keje Tane prem hoy to haa keje Bodhavi love story se O prem hoy to haa keje Bodhavi love story se Ho ghadi be ghadi jaan vaat to karile Maara aa dilmaa thodo vihamo karile Prem hoy to haa keje Prem hoy to haa keje Bodhavi love story se Prem hoy to haa keje Bodhavi love story se Ho hasto taaro chahro joi Daladu maaru dole chhe Ho dhabkara aa dil naa maara Love you..love you bole chhe Mali jaay mujne to sapna sajavi dau Kadmo maa khushiyo taata huto bichavi dau Prem hoy to haa keje Prem hoy to haa keje Bodhavi love story se O prem hoy to haa keje Bodhavi love story se Ho ghadi be ghadi jaan vaat to karile Maara aa dilmaa thodo vihamo karile Prem hoy to haa keje Prem hoy to haa keje Bodhavi love story se Prem hoy to haa keje Bodhavi love story se Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bodhavi Love Story Chhe lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.