Juda Thai Ne Jivata Kem Na Sikhvadyu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Jigar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-17 |
Lyrics (English)
LYRICS OF JUDA THAI NE JIVATA KEM NA SIKHVADYU IN GUJARATI: જુદા થઇ ને જીવતા કેમ ના શિખવાડ્યું, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio . "JUDA THAI NE JIVATA KEM NA SIKHVADYU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Raghuvir Barot . The music video of the track is picturised on Jignesh Barot, Neha Suthar, Nirav Brahmbhatt and Piyush Patel. હો પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું હો પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો સદા હસતા શિખવાડ્યું ના રડતા શિખવાડ્યું સદા હસતા શિખવાડ્યું ના રડતા શિખવાડ્યું જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો અચાનક કરી લીધો કેવો આ ફેંસલો થોડું ના વિચાર્યું કેમ રહીશ હૂતો એકલો હો દિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યું દિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યું તારા વિના જીવતા તે મને કેમ ના શિખવાડ્યું ઓ જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો એવી તો શું થઇ તારી મજબૂરી પ્રીત ને મારા તે છોડી અધૂરી હો હો હો તારો આ ફેંસલો મને નો હમજાનો હતો વિશ્વાસ મને તારા પર ઘણો ભારતલીરીક્સ.કોમ હો દિવસ મારા જાય તો રાત ના જાય સે યાદ માં તારી મારી આંખો ઉભરાય સે હો પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો તારા વિના જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો એક પલ તારા વિના રહી નોતો શકતો તેતો છોડી દીધો મને કાયમ માટે એકલો હો હો હો કઈ રીતે ભૂલું તને નથી હમજાતું હો હોઠો પર તો બસ એક તારીજ વાતું હો હાચો પ્રેમ કરનારા કેમ નથી મળતા જીવન વિતાવે છે રડતા રે રડતા હો દિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યું દિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યું જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું હો જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું Ho prem karta shikhvadyu jode jivta shikhvadyu Ho prem karta shikhvadyu jode jivta shikhvadyu Prem karta shikhvadyu jode jivta shikhvadyu Juda thai ne jivta te mane kem na shikhvadyu Ho sada hasta shikhvadyu na radta shikhvadyu Sada hasta shikhvadyu na radta shikhvadyu Juda thai ne jivta te mane kem na shikhvadyu Ho achanak kari lidho kevo aa feslo Thodu na vicharyu kem rahis huto eklo Ho dil jodta shikhvadyu na todta shikhvadyu Dil jodta shikhvadyu na todta shikhvadyu Tara vina jivta te mane kem na shikhvadyu O juda thai ne jivta te mane kem na shikhvadyu Ho aevi to shu thai tari majburi Prit ne mara te chhodi adhuri Ho ho ho taro aa feslo mane no hamjano Hato vishwas mane tara par ghano atozlyric.com Ho divas mara jaay to raat na jaay se Yaad ma tari mari aanhko ubhray se Ho prem karta shikhvadyu jode jivta shikhvadyu Prem karta shikhvadyu jode jivta shikhvadyu Juda thai ne jivta te mane kem na shikhvadyu Ho tara vina jivta te mane kem na shikhvadyu Ho ek pal tara vina rahi noto shakto Teto chhodi didho mane kayam mate eklo Ho ho ho kai rite bhulu tane nathi hamjatu Ho hotho par to bas ek tarij vatu Ho hacho prem karnara kem nathi madta Jivan vitave chhe radta re radta Ho dil jodta shikhvadyu na todta shikhvadyu Dil jodta shikhvadyu na todta shikhvadyu Juda thai ne jivta te mane kem na shikhvadyu Ho prem karta skhvadyu jode jivta shikhvadyu Prem karta shikhvadyu jode jivta shikhvadyu Juda thai ne jivta te mane kem na shikhvadyu Ho juda thai ne te mane jivta kem na shikhvadyu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Juda Thai Ne Jivata Kem Na Sikhvadyu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.