Valam Che Maro Jutho by Kajal Maheriya song Lyrics and video

Artist:Kajal Maheriya
Album: Single
Music:Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyricist:Ghanu bharvad, Raghuvir Barot
Label:Saregama Gujarati
Genre:
Release:2023-02-08

Lyrics (English)

VALAM CHE MARO JUTHO LYRICS IN GUJARATI: વાલમ છે મારો જુઠો, This Gujarati song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "VALAM CHE MARO JUTHO" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ghanu bharvad, and Raghuvir Barot . The music video of this track is picturised on Karan Rajvir, Zeel joshi and Bhumika dhanri.
Ho… Time ape nav no ne das re vagade
Ho ho time ape nav no ne das re vagade
Time ape nav no ne das re vagade
Valam chhe maro bahu jutho
Malvano mud re bagade
Malvano mud re bagade
Ho noni noni vato ma khotu bahu lagade
Valam chhe maro bahu jutho
Malva no mud re bagade
Malva no mu re bagade
Ho bahana batavama hoshiyar ae to
To ye mara dil ne bahu ae gamto
Ho time ape nav no ne das re vagade
Ho time ape nav no ne das re vagade
Valam chhe maro bahu jutho
Malvano mud re bagade
Malvano mud re bagade
Ho nani nani vato ma zagdi ame padta
To ye aekbija na vina ghadi na raheta
Havar hoj khata pahela fone kari puchhta
Vatma ne vat ma khavanu bhuli jata
Ho ho aene na jovu to jiv maro balto
Time sar ae to mane kyarey na malto
Ho time ape nav no ne das re vagade
Ho time ape nav no ne das re vagade
Valam chhe maro bahu jutho
Malvano mud re bagade
Malvano mud re bagade
Ho prem kare aa hacho pan time no bahu kacho
Bhaibandho ne samay aape chhe zazo
Ho ho jiv chhe maro ane kon hamjave
Aena vagar mane choy na fave
Ho ho nam koranu aeni dalde mara
Pahela mulakat thi thai gya tamara
Ho time ape nav no ne das re vagade
Time ape nav no ne das re vagade
Valam chhe maro bahu jutho
Malvano mud re bagade
Malvano mud re bagade
Malvano mud re bagade.
હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
હો હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે
મળવા નો મૂડ રે બગાડે
હો નોની નોની વાતોમાં ખોટું બહુ લગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે
મળવા નો મૂડ રે બગાડે
હો બહાના બતાવામાં હોશિયાર એ તો
તો યે મારા દિલને બહુ એ ગમતો
હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે
મળવા નો મૂડ રે બગાડે
હો નાની નાની વાતોમાં ઝગડી અમે પડતા
તો યે એકબીજાના વિના ઘડી ના રહેતા
હવાર હોજ ખાતા પહેલા ફોન કરી પૂછતા
વાતમાં ને વાત માં ખાવાનું ભૂલી જાતા
હો હો એને ના જોવું તો જીવ મારો બળતો
ટાઈમ સર એ તો મને ક્યારેય ના મળતો
હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે
મળવા નો મૂડ રે બગાડે
હો પ્રેમ કરે આ હાચો પણ ટાઈમ નો બહુ કાચો
ભાઈબંધો સમય આપે છે ઝાઝો
હો હો જીવ છે મારો એને કોણ હમજાવે
એના વગર મને ચોય ના ફાવે
atozlyric.com
હો હો નામ કોરાણું એનું દલડે મારા
પહેલી મુલાકાતથી થઈ ગ્યા તમારા
હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે
મળવા નો મૂડ રે બગાડે
મળવા નો મૂડ રે બગાડે.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Valam Che Maro Jutho lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.