Jindgi Nakhi Fendi by Rohit Thakor song Lyrics and video

Artist:Rohit Thakor
Album: Single
Music:Jitu Prajapati
Lyricist:Rajan Rayka, Dhaval Motan
Label:T-Series
Genre:Sad
Release:2025-02-18

Lyrics (English)

LYRICS OF JINDGI NAKHI FENDI IN GUJARATI: જીંદગી નાખી ફેંદી, The song is sung by Rohit Thakor from T-Series Gujarati . "JINDGI NAKHI FENDI" is a Gujarati Sad song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Rohit Thakor and Pooja Rai.
હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ
હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ
હવે તારી જિંદગીમાં મારું શું કામ
હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
હો જાનુ મારી હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
હો ખોટી પડી તારી જુબાની દેવી પડી પ્રેમની કુરબાની
હો ખોટી પડી તારી જુબાની દેવી પડી પ્રેમની કુરબાની
હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ
હવે તારી જિંદગીમાં મારું શું કામ
હો તમે હસ્ત મેળાપ ટાણે હસી રે રહ્યા
મને ભૂલીને બીજાના દિલમાં વસી રે રહ્યા
હો એવા ચોરી ના તમે પડશો ફેરા
લખ ચોરાસી ના મારે પડશે ફેરા
એવો શેઠીમાં ભરીને સિંદૂર રે
કાયમ માટે મારાથી થઈ જશો દૂર રે
એવું શેઠીમાં ભરીને સિંદૂર રે
કાયમ માટે મારાથી થઈ જશો દૂર રે
હો કંકોત્રીમાં જોયું બીજા કોઈનું નામ
હવે તારી જિંદગીમાં મારું શું કામ
હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
હે બીજા કોકની વહુ બનીને ભરોસો ડગલા
હવે જીવ્યું સીધ જાશે મેલ્યા એકલા
હે એવો સુખેથી સાથ મળે તારા પતિનો
પ્રેમ આલે તને એતો મારા વતીનો
હો ઓઢી લીધું તમે પાનેતર
રોરી નાખ્યું તમે મારું જીવતર
હો ઓઢી લીધું તમે પાનેતર
રોરી નાખ્યું તમે મારું જીવતર
હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ
હવે તારી જિંદગીમાં મારું શું કામ
હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
ઓ જૂઠી તે તો હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી
Ho kankotri ma joyu bija koi nu naam
Ho kankotri ma joyu bija koi nu naam
Have tari jindgi ma maru su kaam
Hatho ma meli mahendi jindgi nosi mari fendi
Ho jaanu mari hatho ma meli mahendi jindgi nosi mari fendi
Ho khoti padi tari jubani devi padi prem ni kurbani
Ho khoti padi tari jubani devi padi prem ni kurbani
Ho kankotri ma joyu bija koi nu naam
Have tari jindgi ma maru su kaam
Ho tame hast melap tane hasi re rahya
Mane bhuli ne bija na dil ma vasi re rahya
Ho eva chori na tame padso fera
Lakh chorasi na mare padse fera
Evo sethi ma bharine sindur re
Kayam mate mara thi thai jaso dur re
Evo sethi ma bharine sindur re
Kayam mate mara thi thai jaso dur re
Ho kankotri ma joyu bija koi nu naam
Have tari jindgi ma maru su kaam
Hatho ma meli mahendi jindgi nosi mari fendi
Hatho ma meli mahendi jindgi nosi mari fendi
He bija kok ni vahu banine bharoso dagala
Have jivyu sidh jase melya ekla
He evo sukhe thi sath male tara pati no
Prem aale tane eto mara vatino
Ho odhi lidhu tame panetar
Rori nakhyu tame maru jivtar
Ho odhi lidhu tame panetar
Rori nakhyu tame maru jivtar
Ho kankotri ma joyu bija koinu naam
Have tari jindgi ma maru su kaam
Hatho ma meli mahendi jindgi nosi mari fendi
O juthi te to hatho ma meli mahendi jindgi nosi mari fendi
Hatho ma meli mahendi jindgi nosi mari fendi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Jindgi Nakhi Fendi lyrics in Gujarati by Rohit Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.