Tu Khush Chhe Marathi Dur Rahi by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Utpal Barot |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Jigar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-11-22 |
Lyrics (English)
તું ખુશ છે મારાથી દૂર રહી | TU KHUSH CHHE MARATHI DUR RAHI LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under Jigar Studio label. "TU KHUSH CHHE MARATHI DUR RAHI" Gujarati song was composed by Vishal Modi and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this Bewafa (બેવફા) song stars Naresh Thakor, Vidhi Shah and Kuldeep Mishra. Tu khush chhe marathi dur rahi Tu khush chhe marathi dur rahi Tuti gaya ame to andarthi ahi Ho tu khush chhe marathi dur rahi Tuti gaya ame to andar thi ahi Ho dil ma dukh nu agan kone kahiye ahi Jivati lash bani ame fariye ahi tahi Aavvano vaydo to karo Aekla jivatu nathi re ahi Ha aekla jivatu nathi re ahi Ho tame to gaya tutya dukhna pahado Suku padyu dil nu ran have pagla mando Ho shu vite mara par mari jaga ae rahi jo Badlaya chho ghana tari jat ne puchhi jo Ho dur rahi aatla kathor na re bano Hasi chahera par chhe ahi rumal bhino Malvano vaydo to karo Sunu sunu lage tara vina re ahi Ha aekla jivatu nathi re ahi Ho rah jova ma tari ahi jay pran mara Bhuli gaya amne kem malya bija chahnara Ho karish lakh koshish nahi male mara jeva Andhkar chhe jivan ma kari jav ne anjavala Ho kai vate tane dukhyu tu kahi dene yara Aekala jivatu nathi divaso lage gozara Aavvano vaydo to karo Aekla jivatu nathi re ahi Ha aekla jivatu nathi re ahi Ha sunu sunu lage tara vina re ahi. તું ખુશ છે મારાથી દૂર રહી તું ખુશ છે મારાથી દૂર રહી તુટી ગયા અમે તો અંદરથી અહીં હો તું ખુશ છે મારાથી દૂર રહી તુટી ગયા અમે તો અંદરથી અહીં હો દિલમાં દુઃખનું અગન કોને કહીયે અહીં જીવતી લાશ બની અમે ફરીયે અહીં તહીં આવવાનો વાયદો તો કરો એકલા જીવાતું નથી રે અહીં હા એકલા જીવાતું નથી રે અહીં હો તમે તો ગયા તુટ્યા દુઃખના પહાડો સુકુ પડ્યું દિલનું રણ હવે પગલાં માંડો હો શું વીતે મારા પર મારી જગાએ રહી જો બદલાય છો ઘણા તારી જાતને પુછી જો હો દૂર રહી આટલા કઠોર ના રે બનો હસી ચહેરા પર છે અહીં રૂમાલ ભીનો મળવાનો વાયદો તો કરો સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં હા એકલા જીવાતું નથી રે અહીં હો રાહ જોવામાં તારી અહીં જાય પ્રાણ મારા ભુલી ગયા અમને કેમ મળ્યા બીજા ચાહનારા હો કરીશ લાખ તું કોશિશ નહીં મળે મારા જેવા અંધકાર છે જીવનમાં કરી જાવને અંજવાળા atozlyric.com હો કઈ વાતે તને દુખ્યું તું કહી દેને યારા એકલા જીવાતું નથી દિવસો લાગે ગોઝારા આવવાનો વાયદો તો કરો એકલા જીવાતું નથી રે અહીં હા એકલા જીવાતું નથી રે અહીં હા સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Khush Chhe Marathi Dur Rahi lyrics in Gujarati by Naresh Thakor, music by Vishal Modi, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.