Dil Maru Balyu by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Vijay Dabhi |
Lyricist: | Naresh Thakor |
Label: | Jhankar Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-10-14 |
Lyrics (English)
DIL MARU BALYU LYRICS IN GUJARATI: દિલ મારુ બાળ્યું, The song is sung by Janu Solanki and released by Jhankar Music label. "DIL MARU BALYU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Vijay Dabhi , with lyrics written by Naresh Thakor . The music video of this song is picturised on Pratham Hemchandani and Jimmy. હો તારા દિલ ના દરવાજે આજ વાખી દિધુ તાળુ હો તારા દિલ ના દરવાજે આજ વાખી દિધુ તાળુ અલ્યા ચિયા ગુનાનુ તે વેર આવુ વાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું હો આજ હાચા મારા પ્રેમ ને કલંક લાગ્યુ કાળુ ગોડા આફત નુ મારા પર આવી પડ્યુ જાળુ તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું હો ના પ્રેમ નો કર્યો મુલ જીવન કર્યુ ધુળ તે આવુ કરતા પેલા ના કીધી મારી ભુલ હો તે જરીયે વિચાર્યું ના ચમ અલ્યા મારુ તને કોણ મળ્યું વધુ મારા કરતા સારુ તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું હો સપના દેખાડ્યા હતા તેતો મને મોટા દિલ તોડી ને ઉડયા લોહી ના છોટા હો હમણા થી તમે ફરો છો છેટા છેટા નથી આવતા ઢુકડા કોઈ નથી કેતા હો મે શુ બગાડ્યુ તારુ તે દિલ દુખાયુ મારુ ચોય દુઃખ નો ડુંગર તુટ્યો આકાશે પડ્યું બારુ હો તારા દિલ ના દરવાજે આજ વાખી દિધુ તાળુ અલ્યા ચિયા ગુણનુ તે વેર આવ્યુ વાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું હો મતલબી ગરજ તારી થઈ ગઈ પુરી ગરજ પતિ તમે હવે કરી ગયા દુરી હો પ્રેમ પર થી મને આજ વિશ્વાસ ઉઠી ગયો જાણ્યું આજ હગી આંખે આજ ભરમ ફૂટી ગયો હો ખુશ રાખે તને ઉપર વાલો રોમ હુતો રાજી થઈ ને માંગુ ભગવાન જોડે મોત હો તારા દિલ ના દરવાજે આજ વાખી દિધુ તાળુ અલ્યા ચિયા ગુનાનુ તે વેર આવુ વાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું Ho tara dil na darvaje aaj vakhi didhu talu Ho tara dil na darvaje aaj vakhi didhu talu Alya chiya gunanu te ver aavu valyu Te paraki aankhe bhalyu ne dil maru balyu Ho aaj hacha mara prem ne kalnk lagyu kalu Goda aafat nu mara par aavi padyu jalu Te paraki aankhe bhalyu ne dil maru balyu Ho na prem no kryo mul jivan karyu dhul Te aavu karta pela na kidhi mari bhul Ho te jariye vicharyu na cham alya maru Tane kon malyu mara karata vadhu saru Te paraki aankhe bhalyu ne dil maru balyu Te paraki aankhe bhalyu ne dil maru balyu Ho sapna dekhadya hata teto mane mota Dil todi ne udya lohi na chhota Ho hamna thi tame faro chho chheta chheta Nathi aavta dhukda koy nathi keta Ho me shu bagadyu taru te dil dukhayu maru Choy dukh no dungar tutyo aakashe padyu baru Ho tara dil na darvaje aaj vakhi didhu talu Alya chiya gunanu te ver aavu valyu Te paraki aankhe bhalyu ne dil maru balyu Te paraki aankhe bhalyu ne dil maru balyu Ho matlabi garaj tari thai gayi puri Garaj pati tame have kari gaya duri Ho prem par thi mane aaj vishwas uthi gayo Jonu aaj hagi aankhe aaj bharam futi gayo Ho khush rakhe tane upar valo rom Huto raji thai ne mangu bhagwan jode mot Ho tara dil na darvaje aaj vakhi didhu talu Alya chiya gunanu te ver aavu valyu Te paraki aankhe bhalyu ne dil maru balyu Te paraki aankhe bhalyu ne dil maru balyu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Maru Balyu lyrics in Gujarati by Janu Solanki, music by Vijay Dabhi. Includes YouTube video and lyrics in multiple languages.