Ame Ena Vagar Jivi Laishu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Sashi Kapadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-06-17 |
Lyrics (English)
AME ENA VAGAR JIVI LAISHU LYRICS IN GUJARATI: Ame Ena Vagar Jivi Laishu (અમે એના વગર જીવી લઈશું) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Sashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of the song features Janak Thakor, Zeel Joshi and Diya Gupta. Are kai done koi aene jai ne Ame aena vagar jivi laisu Ame aena vagar jivi laisu Ame todi didhu amaru dil Aa vaat na koine kaheshu Aa vaat na koine kaheshu Ho yaad aeni aave to radi laishu Shamne aave to jagi jaishu Ho yaad aeni aave to radi laishu Shamne aave to jagi jaishu Aeni yaad aave to thodu radshu Ame dheere dheere bhuli jaisu Ame dheere dheere bhuli jaisu Are kai do koi aene jai ne Ame aena vagar jivi laisu Ame aena vagar jivi laisu Matlabi prem na aeno ame janta Aeni sathe kadina dil re lagadta Bhulva mangu pan bhuli nathi shakti Judai no gum hu dil ma laine farti Saame made to ame na re bolishu Dil ni nafrat ame na re bhulishu Saame made to ame na re bolishu Dil ni nafrat ame na re bhulishu Tu nikdi gayo chhe aa dil thi Kadi na taru nom laishu Kadi na taru nom laishu Are kai do koi aene jai ne Ame aena vagar jivi laisu Ame aena vagar jivi laisu Ho ghani vaar phone maro cut kari nakhti Yaad kari paacho ae kadi na karto Ho ho mane aem hatu ke hashe koi kaam ma Nati khabar shu hatu aena manma Ho have mane khabar padi ae vaat ni Noti kadar mari hati kok ni Ho have mane khabar padi ae vaat ni Noti kadar mari hati kok ni Tu mathu pachhde manavaa Have na tari vaat maanshu Have na tari vaat maanshu Are kai do koi aene jai ne Ame aena vagar jivi laisu Ame aena vagar jivi laisu. અરે કઈ દોને કોઈ એને જઈ ને અમે એના વગર જીવી લઈશુ અમે એના વગર જીવી લઈશુ અમે તોડી દીધું અમારં દિલ આ વાત ના કોઈને કહેશુ આ વાત ના કોઈને કહેશુ હો યાદ એની આવે તો રડી લઈશું શમણે આવે તો જાગી જઈશું હો યાદ એની આવે તો રડી લઈશું શમણે આવે તો જાગી જઈશું એની યાદ આવેતો થોડું રડશું અમે ધીરે ધીરે ભૂલી જઈશું અમે ધીરે ધીરે ભૂલી જઈશું અરે કઈ દોને કોઈ એને જઈ ને અમે એના વગર જીવી લઈશુ અમે એના વગર જીવી લઈશુ atozlyric.com મતલબી પ્રેમ ના એનો અમે જાણતા એની સાથે કદીના દિ લ રે લગાડતા ભલૂ વા માંગુ પણ ભૂલી નથી શકતી જુદાઇ નો ગમ હું દિલમાં લઈને ફરતી સામે મળે તો અમે ના રે બોલીશુ દિ લ ની નફરત અમે ના રે ભૂલીશું સામે મળે તો અમે ના રે બોલીશુ દિ લ ની નફરત અમે ના રે ભૂલીશું તું નીકળી ગયો છે આ દિલ થી કદી ના તારું નોમ લઈશું કદી ના તારું નોમ લઈશું અરે કઈ દો કોઈ એને જઈ ને અમે એના વગર જીવી લઈશુ અમે એના વગર જીવી લઈશુ હો ઘણી વાર ફોન મારો કટ કરી નાખતો યાદ કરી પાછો એ કદી ના કરતો હો હો મને એમ હતું કે હશે કોઈ કામમાં નતી ખબર શું હતું એના મનમા હો હવે મનેખબર પડી એ વાત ની નોતી કદર મારી હતી કોક ની હો હવે મનેખબર પડી એ વાત ની નોતી કદર મારી હતી કોક ની તું માથું પછાડે મનાવવા હવેના તારી વાત માનશુ હવેના તારી વાત માનશુ અરે કઈ દોને કોઈ એને જઈ ને અમે એના વગર જીવી લઈશુ અમે એના વગર જીવી લઈશુ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Ena Vagar Jivi Laishu lyrics in Gujarati by Kajal Maheriya, music by Sashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.