Melya Majdhar by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2024-02-23 |
Lyrics (English)
LYRICS OF MELYA MAJDHAR IN GUJARATI: મેલ્યા મજધાર, The song is sung by Vikram Thakor from Jigar Studio . "MELYA MAJDHAR" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . Melya nodhara melya majdhar Ho melya nodhara melya majdhar Kaya janam na ver variya He maro rudiyo rove Maro rudiyo rove rove divas raat Rudiyo rove rove divas raat Kaya janam na ver variya Ho tame kaya re janam na ver variya Keva keva vachano didha keva kol dai gaya Karyo viswas ame tamara to thai gaya Ho mitha mitha bol tara bhora ne te bharmaviya Mithi mithi vaato ma ame to aavi gaya Kalje vagya keva unda ghaa Kaya janam na ver variya Ho tame kaya re janam na ver variya Nahi chute saath bhale divas to avado uge Rakhje viswas bhale jiv to devo pade Ho jivan thayu jer chata ene to jivvu pade Mann ni vatyu mann ma rakhi hoth ne to hasvu pade Kone kevi dalda keri vaat Kaya janam na ver variya Ho tame kaya re janam na ver variya Pal kevu bhuli gaya pal ma to visri gaya Potana manta e paraya to thai gaya Ho matlabi aa duniya ma rota ame rai gaya Eva su apradh aaj vala veri thai gaya atozlyric.com Keva mara lakhya eva lekh Kaya janam na ver variya Ho tame kaya re janam na ver variya Melya nodhara melya majdhar Kaya janam na ver variya Ho kaya janam na ver variya Ho kaya janam na ver variya Ho tame kaya re janam na ver variya મેલ્યા નોધારા મેલ્યા મજધાર હો મેલ્યા નોધારા મેલ્યા મજધાર કયા જનમ ના વેર વારિયા હે મારો રુદિયો રોવે મારો રુદિયો રોવે રોવે દિવસ રાત રુદિયો રોવે રોવે દિવસ રાત કયા જનમ ના વેર વારિયા હો તમે કયા રે જનમ ના વેર વારિયા કેવા કેવા વચનો દીધા કેવા કોલ દઈ ગયા કર્યો વિશ્વાસ અમે તમારા તો થઇ ગયા હો મીઠા મીઠા બોલ તારા ભોળા ને તે ભરમાવિયા મીઠી મીઠી વાતો માં અમે તો આવી ગયા કાળજે વાગ્યા કેવા ઊંડા ઘા કયા જનમ ના વેર વારિયા હો તમે કયા રે જનમ ના વેર વારિયા નહિ છૂટે સાથ ભલે દિવસ તો અવળો ઉગે રાખજે વિશ્વાસ ભલે જીવ તો દેવો પડે હો જીવન થયું ઝેર છતાં એને તો જીવવું પડે મન ની વાત્યું મન માં રાખી હોઠ ને તો હસવું પડે કોને કેવી ડાલ્ડા કેરી વાત કયા જનમ ના વેર વારિયા હો તમે કયા રે જનમ ના વેર વારિયા પલ કેવું ભૂલી ગયા પલ માં તો વિસરી ગયા પોતાના માનતા એ પરાયા તો થઇ ગયા હો મતલબી આ દુનિયા માં રોટા અમે રઈ ગયા એવા શુ અપરાધ આજ વાલા વેરી થઇ ગયા કેવા મારા લખ્યા એવા લેખ કયા જનમ ના વેર વારિયા હો તમે કયા રે જનમ ના વેર વારિયા ભારતલીરીક્સ.કોમ મેલ્યા નોધારા મેલ્યા મજધાર કયા જનમ ના વેર વારિયા હો કયા જનમ ના વેર વારિયા હો કયા જનમ ના વેર વારિયા હો તમે કયા રે જનમ ના વેર વારિયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Melya Majdhar lyrics in Gujarati by Vikram Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.