Yamraj Pan Pachha Pade by Mahesh Vanzara, Rupal Dabhi song Lyrics and video
Artist: | Mahesh Vanzara, Rupal Dabhi |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Khushi Digital |
Genre: | Devotional |
Release: | 2022-01-22 |
Lyrics (English)
YAMRAJ PAN PACHHA PADE LYRICS IN GUJARATI: યમરાજ પણ પાછા પડે, This Gujarati Devotional song is sung by Mahesh Vanzara and Rupal Dabhi & released by Khushi Digital . "YAMRAJ PAN PACHHA PADE" song was composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Mahesh Vanzara, Jinal Raval, Veena Tank and Mittal Parmar. Ho… Tara bharose ma jindagi mari meli Hor rakhaje na dukh aave deli Tara bharose ma jindagi ame meli Tuj chhe madi mara dukhiya ni beli Ho… Va fare vayaro fare vadal fari jaay Va fare vayaro fare vadal fari jaay Kala matha no manvi boli fari jaay Hacha manthi jya mano divo thaay Yamraj pan pachho padi jaay Ho… Hachu chale maa tara darbar Juthu na tole mari maa karti var Mari mata no divo joi jaay Kal pan pachho padi jaay Ho… Taro vishvas ma jiv thi vadhare Tara par melyu maa mare ke jivade Bhai fare bovad fare haga fari jaay Dubali vela re hau koi fari jaay Kuldevi no hath mothe hoy Val shu vanko re thaay Hacha manthi jya mano divo thaay Yamraj pan pachho padi jaay Sat na diva meto bharya mataji Aek tane karvi maa mari jone raji Tara bharose mari jindagi ni baaji Bije nahi karu maa hu to haji haji Ho… Jabari joraval no zhapato chhe aevo Joti reshe duniya ne jota re dushmano Krodhe chade mata mari dharti dhruji jaay Raja jeva raja na choghadiya fari jaay Koi garib ni nabhi roi jaay Tyare mari mata ubhi thay Hacha manthi jya mano divo thaay Yamraj pan pachho padi jaay Ho… Tara jevi devi mali amne nashib thi Kari na haki koi mari same angali Mata chhe mari kadkati vijali Dekhadi de tane aa pal aa ghadi Ho… Taru padelu ven kadi fare nahi Tari raja sivay padadu hale nahi Ramesh vachiya keh mana bheli dariya tari jaay Aandhala manas diamond bani jaay Hu lakhu ne tu lakhi jaay Lakhon maru hone madhi jaay Ho… Va fare vayaro fare vadal fari jaay Kala matha no manvi boli fari jaay Hacha manthi jya mano divo thaay Yamraj pan pachho padi jaay Dukhe tara jevi mata mali jaay Bedo aeno paar thai jaay Hacha manthi jya mano divo thaay Yamraj pan pachho padi jaay. હો.. તારા ભરોસે માં જિંદગી મારી મેલી હોર રાખજે ના દુઃખ આવે ડેલી તારા ભરોસે માં જિંદગી અમે મેલી તુજ છે માડી મારા દુખીયા ની બેલી હો… વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય કાળા માથાનો માનવી બોલી ફરી જાય હાચા મનથી જ્યાં માનો દીવો થાય યમરાજ પણ પાછો પડી જાય હો… હાચુ ચાલે માડી તારા દરબાર જૂઠું ના તોલે મારી માં કરતી વાર મારી માતા નો દીવો જોઈ જાય કાળ પણ પાછો પડી જાય હો… તારો વિશ્વાસ માં જીવથી વધારે તારા પર મેલ્યું માં મારે કે જીવાડે ભાઈ ફરે ભોવળ ફરે હગા ફરી જાય દુબળી વેળા રે હૌ કોઈ ફરી જાય કુળદેવી નો હાથ મોથે હોય વાળ શું વાંકો રે થાય હાચા મનથી જ્યાં માનો દીવો થાય યમરાજ પણ પાછો પડી જાય સત ના દિવા મેતો ભર્યાં માતાજી એક તને કરવી માં મારી જોને રાજી તારા ભરોસે મારી જિંદગી ની બાજી બીજે નહીં કરું માં હું તો હાજી હાજી હો.. જબરી જોરાવળ નો ઝપાટો છે એવો જોતી રેશે દુનિયા ને જોતા રે દુશ્મનો ક્રોધે ચડે માતા મારી ધરતી ધ્રુજી જાય રાજા જેવા રાજા ના ચોઘડિયા ફરી જાય કોઈ ગરીબની નાભી રોઈ જાય ત્યારે મારી માતા ઉભી થાય હાચા મનથી જ્યાં માનો દીવો થાય યમરાજ પણ પાછો પડી જાય હો.. તારા જેવી દેવી મળી અમને નશીબથી કરી ના હકી કોઈ મારી સામે આંગળી માતા છે મારી કડકતી વીજળી દેખાડી દે તને આ પલ આ ઘડી હો.. તારું પડેલું વેણ કદી ફરે નહીં તારી રજા સિવાય પાંદડું હલે નહીં atozlyric.com રમેશ વાંચીયા કેહ માતા ભેળી દરિયા તરી જાય આંધળા માણસ ડાયમંડ બની જાય હું લખું ને તું લખી જાય લખોન મારુ હોને મઢી જાય હો.. વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય કાળા માથાનો માનવી બોલી ફરી જાય હાચા મનથી જ્યાં માનો દીવો થાય યમરાજ પણ પાછો પડી જાય દુખે તારા જેવી માતા મળી જાય બેડો એનો પર થઇ જાય હાચા મનથી જ્યાં માનો દીવો થાય યમરાજ પણ પાછો પડી જાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yamraj Pan Pachha Pade lyrics in Gujarati by Mahesh Vanzara, Rupal Dabhi, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.