Aasu No Varsad by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Sad |
Release: | 2020-02-23 |
Lyrics (English)
આંસુ નો વરસાદ | AASU NO VARSAD LYRICS IN GUJARATI: The song is sung by Ashok Thakor under Royal Digital label. "AASU NO VARSAD" Gujarati song was composed by Ajay Vagheshwari , with lyrics written by Vijaysinh Gol . The music video of this Sad song stars Karan Rajveer and Mamta Choudhary. જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ મારી આંખે રે આંસુ નો વરસાદ લાઈ વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું કોઈ સંદેશ ના ચીઠી આયી ચીઠી આયી ચીઠી આયી જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ મારી આંખે રે આહુ નો વરસાદ લાઈ ભારતલીરીક્સ.કોમ કરી ગયી વાયદા ખોટા તું તો મારા દિલ ને લાગેશે ભૂલી ગયી તું મારા આ પ્રેમ ને કરી ગયી વાયદા ખોટા તો મારા દિલ ને લાગેશે ભૂલી ગયી તું મારા આ પ્રેમ ને યાદ તને કરું છું જુરી જુરી મરું છુ યાદ તને કરું છું જુરી જુરી મરું છું જીવન જાશે તારી વાટ જોઈ વાટ જોઈ વાટ જોઈ જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ મારી ઓખે રે આહું નો વરસાદ લાઈ પડતો મેલી મને પરણી પરદેશ લૂંટી ગયી જાનું તું તો દિલ નો મારો દેશ પડતો મેલી મને પરણી પરદેશ લૂંટી ગયી જાનું તું તો દિલ નો મારો દેશ વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું દિલ કહેશે તને રોઈ રોઈ રોઈ રોઈ રોઈ રોઈ જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ મારી આંખે રે આહું નો વરસાદ લાઈ વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું કોઈ સંદેશ ના ચીઠી આયી ચીઠી આયી ચીઠી આયી જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ મારી ઓખે રે આહુ નો વરસાદ લાઈ Jaanu tu nayi dil ne taari yaad aai Mari aakhe re aasu no varsad laai Vaat tari jou chhu raat din rou chhu Vaat tari jou chhu raat din rou chhu Koi sandesh na chithi aayi chithi aayi chithi aayi Jaanu tu nayi dil ne taari yaad aai Mari akhe re aahu no varsad laai Kari gayi vayda khota tu to mara dil ne Lagese bhuli gayi tu mara aa prem ne Kari gayi vayda khota tu to mara dil ne Lagese bhuli gayi tu mara aa prem ne Yaad tane karushu juri juri marushu Yaad tane karu chhu juri juri maru chhu Jivan jase tari vaat joi vaat joi vaat joi vaat joi Jaanu tu nayi dil ne taari yaad aai Mari okhe re aahu no varsad laai Padto meli mane parni pardesh Luti gayi jaanu tu to dil no maro desh Padto meli mane parni pardesh Luti gayi jaanu tu to dil no maro desh Vaat tari jou chhu raat din rou chhu Vaat tari jou chhu raat din rou chhu Dil kahese tane roi roi roi roi roi roi Jaanu tu nayi dil ne taari yaad aai Mari aakhe re aahu no varsad laai Vaat tari jou chhu raat din rou chhu Vaat tari jou chhu raat din rou chhu Koi sandesh na chithi aayi chithi aayi chithi aayi Jaanu tu nayi dil ne taari yaad aai Mari akhe re aahu no varsad laai atozlyric.com Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aasu No Varsad lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.