Dakla Vage by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | Jhankar Music |
Genre: | Dance |
Release: | 2024-09-17 |
Lyrics (English)
LYRICS OF DAKLA VAGE IN GUJARATI: ડાકલા વાગે, The song is sung by Aishwarya Majmudar from Jhankar Music . "DAKLA VAGE" is a Gujarati Dance song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of the track is picturised on Sweta Sen. ધન ધન ધન છે મોગલ માંનુ સાચ છે મોગલ માંનુ સાચ માં તો કાચ જેવી ધાર છે ધન ધન ધન છે મોગલ માંનુ સાચ છે મોગલ માંનુ સાચ માં તો કાચ જેવી ધાર છે જો ધારે તો તારે જે માંગે એ આપે જો ધારે તો તારે જે માંગે એ આપે માળી આવેને ત્યા ડાકલા વાગે છે માળી આવેને ત્યા ડાકલા વાગે છે માડી આવેને ત્યા ડાકલા વાગે છે હે મોટા માથા મઘ ભરેલા મોગલ વીના ખાખ છે માતાજી ની રજની સામે સોનુ ફિકુ રાખ છે મોટા માથા મઘ ભરેલા મોગલ વીના ખાખ છે માતાજી ની રજની સામે સોનુ ફિકુ રાખ છે ડાક વીના હાક નહી હાક વિના ડાક નહી ડાક ની જયા હાક ત્યા તરવેળા માં થાક નહી ડાક વીના હાક નહી હાક વિના ડાક નહી ડાક ની જયા હાક ત્યા તરવેળા માં થાક નહી ડળકે આવે માં હે માં હે માળી આવેને ત્યા ડાકલા વાગે છે હે માળી આવેને ત્યા ડાકલા વાગે છે હે માળી આવેને ત્યા ડાકલા વાગે છે હે મોગલ માંડી તુ સદાય હાથ માથે રાખજે આડું હાલે સામે ઇતો ભાગ ભાગ ભાગ છે હે મોગલ માંડી તુ સદાય હાથ માથે રાખજે આડું હાલે સામે ઇતો ભાગ ભાગ ભાગ છે હે ડાક વીના હાક નહી હાક વિના ડાક નહી ડાક ની જયા હાક ત્યા તરવેળા માં થાક નહી માળી આવેને ત્યા ડાકલા વાગે છે માળી આવેને ત્યા ડાકલા વાગે છે માળી આવેને ત્યા ડાકલા વાગે છે Dhan dhan dahn chhe mogal manu sach chhe Mogal mana sach ma to kach jevi dhar chhe Dhan dhan dahn chhe mogal manu sach chhe Mogal mana sach ma to kach jevi dhar chhe Jo dhare to tare je mange ae aape Jo dhare to tare je mange ae aape Madi aavene tya dakla vage chhe Madi aavene tya dakla vage chhe Madi aavene tya dakla vage chhe He mota matha madh bharela mogal vina khakh chhe Mataji ni rajani same sonu fiku rakh chhe Mota matha madh bharela mogal vina khakh chhe Mataji ni rajani same sonu fiku rakh chhe Dak vina hak nahi hak vina dak nahi Dak ni jaya hak tya tarvela ma thak nahi Dalke aave maa he maa He madi aavene tya dakla vage chhe He madi aavene tya dakla vage chhe He madi aavene tya dakla vage chhe He mogal madi tu saday hath mathe rakhje Aadu hale same eto bhag bhag chhe He mogal madi tu saday hath mathe rakhje Aadu hale same eto bhag bhag bhag chhe He dak vina hak nahi hak vina dak nahi Dak ni jaya hak tya tarvela ma thak nahi Madi aavene tya dakla vage chhe Madi aavene tya dakla vage chhe Madi aavene tya dakla vage chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dakla Vage lyrics in Gujarati by Aishwarya Majmudar, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.