Mari Hati Toy Tu Parka Ni Thai by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harsad Thakor, Dipak Thakor |
Lyricist: | Jigar Chauhan |
Label: | AR Entertainment |
Genre: | Sad |
Release: | 2020-12-08 |
Lyrics (English)
LYRICS OF MARI HATI TOY TU PARKA NI THAI IN GUJARATI: મારી હતી તોય તું પારકાની થઇ, The song is sung by Bechar Thakor from AR Entertainment . "MARI HATI TOY TU PARKA NI THAI" is a Gujarati Sad song, composed by Harsad Thakor and Dipak Thakor , with lyrics written by Jigar Chauhan . The music video of the track is picturised on Bechar Thakor, Harsad Thakor and Bharti Udasi. મને તારા ઉપર ભરોસો હતો મને તારા ઉપર ભરોસો હતો મારી હતી તોયે તું પારકાની થઇ મને તારા ઉપર ભરોસો હતો મારી હતી તોયે તું પારકાની થઇ હો તને જોવા મારી આંખડી તરસતી પારકાના હાથમાં હાથ જોઈને આંખ રડતી તને જોવા મારી આંખડી તરસતી પારકાના હાથમાં હાથ જોઈને આંખ રડતી ભારતલીરીક્સ.કોમ મારી આંખ રાતી થઇ તું બીજાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ હો તને મનાવવા મેં ઘણા પ્રયાસો કર્યા તું ના માની તું ને હું જુદા રે થયા તને ના જોવું તો દિવસ મારો બગડે તને શરમ ના આવે મારી જોડે ઝગડે મારા ઘરના પાણી ભરીશ એવું કહેતી તું હવે કેમ યાદ મને કરતી નથી દીકુ તું મારા ઘરના પાણી ભરીશ એવું કહેતી તું હવે કેમ યાદ મને કરતી નથી દીકુ તું મારી આશા તૂટી ગઈ તું રુઠી ગઈ મારી હતી તોયે તું પારકાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ તારા વિચારોમાં પાગલપન થાય છે તને ના જોવું તો મારુ દિલ દુઃખી થાય છે તારા સોગંદ મારી આંખ રડી જાય છે ગામ લોકો કહે મને ગાંડો જોને જાય છે તારી યાદોમાં મારી જિંદગી ઝેર થાય છે મને તડપાવી બોલ તને શુ મળે છે તારી યાદોમાં મારી જિંદગી ઝેર થાય છે મને તડપાવી બોલ તને શુ મળે છે તારો સાથ છૂટી ગાયો હુ રડી પડ્યો મારી હતી તોયે તું પારકાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ મારી હતી તોયે તું પારકાની થઇ. Mane tara upar bharoso hato Mane tara upar bharoso hato Mari hati toye tu parkani thai Mane tara upar bharoso hato Mari hati toye tu parkani thai Ho tane jova mari ankhadi tarsati Parkana hathma hath joine ankh radti Tane jova mari ankhadi tarsati Parkana hathma hath joine ankh radti atozlyric.com Mari ankh rati thai tu bijani thai Mari hati toye tu parkani thai Mari hati toye tu parkani thai Ho tane manavva me ghana prayaso karya Tu na mani tu ne hu juda re thaya Tane na jovu to divas maro bagde Tane sharm na ave mari jode zagade Mara gharna pani bharish aevu kaheti tu Have kem yaad mane karti nathi diku tu Mara gharna pani bharish aevu kaheti tu Have kem yaad mane karti nathi diku tu Mari asha tuti gai tu ruthi gai Mari hati hoye tu parkani thai Mari hati hoye tu parkani thai Tara vicharoma paglpan thay chhe Tane na jovu to dil dukhi thay chhe Tara sogand mari ankh radi jay chhe Gam lolo kahe mane gando jone jay chhe Tari yadoma mari jindagi zer thay chhe Mane tadpavi bol tane shu male chhe Tari yadoma mari zindagi zer thay chhe Mane tadpavi bol tane su male chhe Taro sath chhuti gayo hu radi padyo Mari hati hoye tu parkani thai Mari hati hoye tu parkani thai Mari hati hoye tu parkani thai Mari hati hoye tu parkani thai Mari hati hoye tu parkani thai. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Hati Toy Tu Parka Ni Thai lyrics in Gujarati by Bechar Thakor, music by Harsad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.