Bewafa Nathi Aeto Majbur Che by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | Divya Films |
Genre: | Sad |
Release: | 2020-02-03 |
Lyrics (English)
Bewafa Nathi Aeto Majbur Che lyrics, the song is sung by Ashok Thakor from Divya Films. Bewafa Nathi Aeto Majbur Che Sad soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Rajvinder Singh. Ho aa lalalalalalalala hmmmhmmhmmm Ho ankho ma nir che janu mari dur che Bewafa nathi aeto majbur che Ho ankho ma nir che janu mari dur che Bewafa nathi aeto majbur che Ho sacha re premio ne kare tu juda Sacha re premio ne kare tu juda Ore bhagwan taro kevo dastur che Ho ankho ma nir che janu mari dur che Bewafa nathi aeto majbur che Bewafa nathi aeto majbur che atozlyric.com Ho ae tya akli hu ahi aklo Ae tya radti ne hu ahi radto Ho o keva te lakhiya lekh re vidhata Sacha re premio ne prem nathi madto Ho prem ni dusman che jalim duniya Prem ni dusman che jalim duniya Ore bhagwan taro kevo dastur che Ho ankho ma nir che janu mari dur che Bewafa nathi aeto majbur che Bewafa nathi aeto majbur che Ho dard judainu nathi sehvatu Anathi dur rahi nathi re jivatu Ho hal mara dilno kone batavu hu Dil to kahe che have mari jau Ho kato tu maro prem pacho dai de Kato tu maro have jiv lai le Ore bhagwan tane shu manjur che Ho ankho ma nir che janu mari dur che Bewafa nathi aeto majbur che Ho bewafa nathi aeto majbur che Ho ore bhagwan aevi thai che shu bhul re Ho bewafa nathi aeto majbur che હો આ લાલાલાલાલાલા હમહમહમહમહમહમ હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે બેવફા નથી એતો મજબુર છે હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે બેવફા નથી એતો મજબુર છે હો સાચા રે પ્રેમીઓ ને કરે તું જુદા સાચા રે પ્રેમીઓ ને કરે તું જુદા ઓરે ભગવાન તારો કેવો દસ્તુર છે હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે બેવફા નથી એતો મજબુર છે બેવફા નથી એતો મજબુર છે ભારતલીરીક્સ.કોમ હો એ ત્યાં એકલી હું અહીં એકલો એ ત્યાં રડતી ને હું અહીં રડતો હો ઓ કેવા તે લખિયા લેખ રે વિધાતા સાચા રે પ્રેમીઓ ને પ્રેમ નથી મળતો હો પ્રેમ ની દુશ્મન છે ઝાલીમ દુનિયા પ્રેમ ની દુશ્મન છે ઝાલીમ દુનિયા ઓરે ભગવાન તારો કેવો દસ્તુર છે હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે બેવફા નથી એતો મજબુર છે બેવફા નથી એતો મજબુર છે હો દર્દ જુદાઇનું નથી સેહવાતુ એનાથી દૂર રહી નથી રે જીવાતું હો હાલ મારા દિલનો કોને બતાવું હું દિલ તો કહે છે હવે મારી જાઉં હો કાતો તું મારો પ્રેમ પાછો દઈ દે કાતો તું મારો હવે જીવ લઇ લે ઓરે ભગવાન તને શું મંજુર છે હો આંખોમાં નીર છે જાનુ મારી દૂર છે બેવફા નથી એતો મજબુર છે હો બેવફા નથી એતો મજબુર છે હો ઓરે ભગવાન એવી થઇ છે શું ભૂલ રે હો બેવફા નથી એતો મજબુર છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Nathi Aeto Majbur Che lyrics in Gujarati by Ashok Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.