Mata Valge To by Chandan Jogi song Lyrics and video
Artist: | Chandan Jogi |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Chandu Raval |
Label: | Lalen Digital |
Genre: | Devotional |
Release: | 2020-06-13 |
Lyrics (English)
Mata Valge To lyrics, માતા વળગે તો the song is sung by Chandan Jogi from Lalen Digital. The music of Mata Valge To Devotional track is composed by Jackie Gajjar while the lyrics are penned by Chandu Raval. Ae mara garibni otedi khara tone kakadi jay Ho ho ho mara garibni otedi khara tone kakadi jay Ani mata vadge to bhal bhala sidha dor thai jay Ho koini majburi joine aene mari no nakhay Ani mata vadge to bhal bhala sidha dor thai jay Ho garibni hay jo lagi jay Dharela kam aena bagadi jaay Koi aoshiyadani asaha om zutalvi no levaya Ani mata vadge to bhal bhala sidha dor thai jay Ao ao aeni mata vadge to bhal bhala sidha dor thai jay Ho vagar oke jo koi garib ne nadta Matane yaad kari ohuda padta Ho ho ohuda pade matdi dodine avata Veri ne rat dado madi dhrunavta Vagar vanke koidi koi ne koy na kevay Ani mata vadge to bhal bhala sidha dor thai jay Ho ho mara garibni otedi khara tone kakadi jay Aeni mata vadge to bhal bhala sidha dor thai jay Ho mari mata vadge to bhal bhala sidha dor thai jay Jay jogani Ho jabarni lakdi hath pag bhage Hay garibni nakhkhod kadhi nakhe Ho ho lena vado paisa vyaj sudhi mage Garibni mat hat pedh ae jage Bataku bharelu maa nu melyu na melay Chandu kese ke garibni hay na koi di levay atozlyric.com Ho ho mara garibni otedi khara tone kakadi jay Aeni mata vadge to bhal bhala sidha dor thai jay Ho garibni mata vadge to bhal bhala sidha dor thai jay. એ મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય હો હો હો મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય હો કોઈની મજબૂરી જોઈ એને મારી નો નખાય એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય હો ગરીબની હાય જો લાગી જાય ધારેલા કોમ એના બગડી જાય કોઈ ઓશિયાળાની આશા ઓમ ઝૂટવી નો લેવાયા એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય ઓ ઓ એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય હો વગર ઓકે જો કોઈ ગરીબ ને નડતા માતાને યાદ કરી ઓહુડા પાડતા હો હો ઓહુડા પડે માડી દોડીને આવતા વેરી ને રાત દાડો માડી ઘૃણાવતા વગર વાંકે કોઈદી કોઈ ને કોય ના કેવાય એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય હો હો મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય હો મારી માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય જય જોગણી ભારતલીરીક્સ.કોમ હો જબરાની લાકડી હાથ પગ ભાગે હાય ગરીબની નખ્ખોદ કાઢી નાખે હો હો લેણા વાળો પૈસા વ્યાજ સુધી માંગે ગરીબની માતા હાત પેઢી એ જાગે બટકું ભરેલું માં નું મેલ્યું ના મેલાય ચંદુ કેસે કે ગરીબની હાય ના કોઈ દિ લેવાય હો હો મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય હો ગરીબની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Valge To lyrics in Gujarati by Chandan Jogi, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.