Valam Vehla Aavo Re by Vikram Thakor, Saloni Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor, Saloni Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Darshan Bazigar |
Label: | K Brothers Music |
Genre: | Romantic |
Release: | 2024-08-23 |
Lyrics (English)
LYRICS OF VALAM VEHLA AAVO RE IN GUJARATI: "વાલમ વ્હેલા આવો રે", The song is sung by Vikram Thakor and Saloni Thakor from Gujarati film Bhai Ni Beni Ladki , directed by K.K.Makwana. The film stars Vikram Thakor in lead role. "VALAM VEHLA AAVO RE" is a Romantic song, composed by Amit Barot , with lyrics written by Darshan Bazigar . સાયબા મોરા છેલ છબિલા રંગ રંગીલા રે તમે વ્હેલા આવો રે વાલમ વ્હેલા આવો રે મારે આગણે આવો રે વાલમ વ્હેલા આવો રે હો ગોરી મોરી ચાંદ ચકોરી તને લેવા આવુ રે રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે પ્રીત ની પંખે ઉડસું અમે ગાસું પ્રેમ ના ગીત રે એક જનમ નહિ જનમો જનમ તુજ મારો મીત રે હો મન ને ગમતી મન ની રાની કારજળે તું કોરાણી ભવો તે ભવ ની પ્રીત પુરાણી રુદિયા ની તું રાની રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે મારે આગણે આવો રે વાલમ વ્હેલા આવો રે માંગ્યો મેં તારો સાથ ઓ સાયબા જીવસુ જોડા જોડ રે પ્રીત નુ પાનેતર ઓઢાડી પુરા કરો મારા કોઢ રે હો તુ છે મને પ્રાણ થી પ્યારી દિલ ના નગર ની રાણી જોજે મારી પ્રીત ના ભૂલતી સાથ ના છોડતી રે રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે મારે આગણે આવો રે વાલમ વ્હેલા આવો રે Saayba mora chel chabila rang rangila re Tame vehla aavo re valam vehla aavo re Mare agane aavo re valam vehla aavo re Ho gori mori chand chakori tane leva aavu re Ruda dhol vagdavu re parni lai jaavu re Ruda dhol vagdavu re parni lai jaavu re Preet ni pankhe udasu ame ghaasu prem na geet re Ek janam nahi janamo janam tujh maro meet re Ho man ne gamti man ni rani karjade tu korani Bhavo te bhav ni preet purani rudiya ni tu rani Ruda dhol vagdavu re parni lai jaavu re Mare agane aavo re valam vehla aavo re Mangyo me taro saath o saayba jivasu joda jod re Preet nu panetar odhadi pura karo mara kodh re Ho tu che mane praan thi pyaari dil na nagar ni rani Joje mari preet na bhulti saath na chodti re Ruda dhol vagdavu re parni lai jaavu re Mare agane aavo re valam vehla aavo re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valam Vehla Aavo Re lyrics in Gujarati by Vikram Thakor, Saloni Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.