Afsos Karish Tu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Sad |
Release: | 2020-06-05 |
Lyrics (English)
Afsos Karish Tu lyrics, અફસોસ કરીશ તુ the song is sung by Rakesh Barot from Royal Digital. The music of Afsos Karish Tu Sad track is composed by Vijaysinh Gol while the lyrics are penned by Vijaysinh Gol. Afsos karis tu man manma badis tu Afsos karis tu man manma badis tu Afsos karis tu man manma badis tu Jayre mari re yaad tane aavse Tane addhi rate rovravse Tane addhi rate rovravse Afsos karis tu man manma badis tu Afsos karis tu man manma badis tu Jayre mari re yaad tane aavse Tane addhi rate rovravse Afsos karis tu atozlyric.com Aaj bahle tari hoy kaal mari hase Tara abhiman no paro utari jase Sukh ne saybi tari aathmi jase Mara hacha prem ni tane kadar thase Tu bhale bhuli jaay hu nahi bhulu Prem na apman ne hu nahi bhulu Vaat lakhi rakhje tu Aano badlo lais hu Vaat lakhi rakhje tu Aano badlo lais hu Taru karyu tara pag ma jayre aavse Tane addhi rate rovravse Tane addhi rate rovravse Afsos karis tu Potanu kahi jayre tane koi chhodse Taru ae dil mara jem tadapse Rupiya dolat tari sari khuti jase Taro bhagwan pan joje ruthi jase Mage tu mafi toye maaf nahi karu Tara didha jakhm ne hu nahi bhulu Vaat lakhi rakhje tu Aano badlo lais hu Vaat lakhi rakhje tu Aano badlo lais hu Tari bhulo tane samay samjavse Tane addhi rate rovravse Tane addhi rate rovravse Afsos karis tu અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું જયારે મારી રે યાદ તને આવશે તને અડધી રાતે રોવરાવશે તને અડધી રાતે રોવરાવશે અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું જયારે મારી રે યાદ તને આવશે તને અડધી રાતે રોવરાવશે અફસોસ કરીશ તું ભારતલીરીક્સ.કોમ આજ ભલે તારી હોય કાલ મારી હશે તારા અભિમાન નો પારો ઉતરી જાશે સુખ ને સાયબી તારી આથમી જશે મારા હાચા પ્રેમ ની તને કદર થશે તું ભલે ભૂલી જાય હું નહિ ભૂલું પ્રેમ ના અપમાન ને હું નહિ ભૂલું વાત લખી રાખજે તું આનો બદલો લઇસ હું વાત લખી રાખજે તું આનો બદલો લઇસ હું તારું કર્યું તારા પગ માં જયારે આવશે તને અડધી રાતે રોવરાવશે તને અડધી રાતે રોવરાવશે અફસોસ કરીશ તું પોતાનું કહી જયારે તને કોઈ છોડશે તારું એ દિલ મારા જેમ તડપશે રૂપિયા દોલત તારી સારી ખૂટી જશે તારો ભગવાન પણ જોજે રૂઠી જશે માંગે તું માફી તોયે માફ નહિ કરું તારા દીધા જખમ ને હું નહિ ભૂલું વાત લખી રાખજે તું આનો બદલો લઇસ હું વાત લખી રાખજે તું આનો બદલો લઇસ હું તારી ભૂલો તને સમય સમજાવશે તને અડધી રાતે રોવરાવશે તને અડધી રાતે રોવરાવશે અફસોસ કરીશ તું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Afsos Karish Tu lyrics in Gujarati by Rakesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.