Dasha Maa Maru Sapnu Puru Karse by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Devotional |
Release: | 2022-07-26 |
Lyrics (English)
DASHA MAA MARU SAPNU PURU KARSE LYRICS IN GUJARATI: દશામાં મારું સપનું પૂરું કરશે, This Gujarati Devotional song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "DASHA MAA MARU SAPNU PURU KARSE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Chandu Raval . Ho hombhad beni divaho aayo Laayo dasha maa na dan Vrat leva ne gondu thayu maaru man Vrat leva ne gondu thayu maaru man Dasha maadi He hombhad beni divaho aayo aayo He hombhad beni divaho aayo Laayo dasha maa na dan Vrat leva ne gondu thayu maaru man Megh ambhale chadyo ne hu harkhayo Maru haiyu thanghan Vrat leva ne gondu thayu maaru man He hombhad beni divaho aayo Laayo dasha maa na dan Vrat leva ne gondu thayu maaru man Ho vrat leva ne gondu thayu maaru man He kachi maati ni beni sandhadi mangavo Dasha maa ne behva paat ghughariya dhadavo Ho kacha sutar na das tontana mangavi Kanku ma bodi jamana hathe re bandhavo Mari dasha maa ne motide vadhavo vadhavo He maari dasha maa ne motide vadhavo Jaalar vagado randhar Vrat leva ne gondu thayu maaru man He hombhad beni divaho aayo Laayo dasha maa na dan Vrat leva ne gondu thayu maaru man Ho vrat leva ne gondu thayu maaru man Maari sondhani vaadi He raaja roni ni vaat aapde hombhadsu Bhela madi ne gun dasha maa na gaasu He maadi maari man ni vaato mari momai maa ne karsu Jivtar aakhu ena charno ma dharsu Maari dasha maadi sapnu puru karse karse Maari dasha maadi sapnu puru karse Maaru jag ma thase nom Rehni kehni joi duniya karse re salom Maari dasha ma daado maaro laavse Maa nu ujadu thase kad Vrat leva ne gondu thayu maaru man Ho vrat leva ne gondu thayu maaru man He vrat leva ne gondu thayu maaru man Thayu maaru man. હો હોંભળ બેની દીવાહો આયો લાયો દશા માં ના દન વ્રત લેવા ને ગોંડું થયું મારું મન વ્રત લેવા ને ગોંડું થયું મારું મન દશા માડી હે હોંભળ બેની દીવાહો આયો આયો હે હોંભળ બેની દીવાહો આયો લાયો દશા માં ના દન વ્રત લેવા ને ગોંડું થયું મારું મન મેઘ આંભલે ચડયો ને હું હરખાયો મારુ હૈયું થનઘન વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હે હોંભળ બેની દીવાહો આયો લાયો દશા માં ના દન વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હો વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હે કાચી માટી ની બેની સાંઢણી મંગાવો દશા માં ને બેહવા પાટ ઘુઘરિયા ઢળાવો હો કાચા સુતર ના દસ તોંતણાં મંગાવી કંકુ માં બોડી જમણા હાથે રે બાંધવો મારી દશા માં ને મોતીડે વધાવો વધાવો હે મારી દશા માં ને મોતીડે વધાવો જાલર વગાડો રણધર વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હે હોંભળ બેની દીવાહો આયો લાયો દશા માં ના દન વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હો વ્રત લેવા ને ગોંડું થયું મારું મન મારી સોંઢણી વાળી હે રાજા રોણી ની વાત આપડે સોંભળશું ભેળા મળી ને ગુણ દશા માં ના ગાશું હે માડી મારી મન ની વાતો મારી મોમાઈ માં ને કરશુ જીવતર આખું એના ચરણો માં ધરશું મારી દશા માડી સપનું પૂરું કરશે કરશે મારી દશા માડી સપનું પૂરું કરશે મારું જગ માં થશે નોમ રહેણી કેહણી જોઈ દુનિયા કરશે રે સલોમ atozlyric.com મારી દશા માં દાડો મારો લાવશે માં નું ઉજળું થાશે કદ વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હો વ્રત લેવા ને ગોંડું થયું મારું મન હે વ્રત લેવા ને ગોંડું થયું મારું મન થયું મારું મન. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dasha Maa Maru Sapnu Puru Karse lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.