Haiya Ma Bandhyo Hichko by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Yogesh Puariya |
Lyricist: | Traditional |
Label: | Studio Saraswati Official |
Genre: | Garba |
Release: | 2024-09-28 |
Lyrics (English)
HAIYA MA BANDHYO HICHKO LYRICS IN GUJARATI: હૈયામાં બાંધ્યો હીંચકો, The song is sung by Geeta Rabari and released by Studio Saraswati Official label. "HAIYA MA BANDHYO HICHKO" is a Gujarati Garba song, composed by Yogesh Puariya , with lyrics written by Traditional . તમે હીંચો તો કે તમે ઝૂલો તો કે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત હૈયામાં બાંધ્યો હીંચકો માં હે તમે ઝૂલો તો તમને ઝુલાવુ મોરી માત હૈયામાં બાંધ્યો હીંચકો માં હૈયામાં બાંધ્યો હીંચકો હો હૈયાનાં હિંચકે ન મલમલ ગાલીચા માણેક કે મોતી નથી દિલડાં ના દોયડા હો હૈયાનાં હિંચકે ન મખમલ ગાલીચા માણેક કે મોતી નથી દિલડાં ના દોયડા ખાલી ભક્તિનું મારી ભક્તિનું હા ખાલી ભક્તિનું આસન બિછાવું મોરી મા હૈયામાં બાંધ્યો હીંચકો માં તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત હૈયામાં બાંધ્યો હીંચકો માં હૈયામાં બાંધ્યો હીંચકો Tame hincho to ke tame zhulo to Ke tame hincho to tame hinchavu mori maat Haiyama bandhyo hinchko maa He tame zhulo to tame zhulavu mori maat Haiyama bandhyo hinchko maa Haiyama bandhyo hinchko Ho haiyana hinchke na malmal ghalicha Manek ke moti nathi dildana doyda Ho haiyana hinchke na makhmal ghalicha Manek ke moti nathi dildana doyda Khali bhaktinu maari bhaktinu Ha khali bhaktinu aasan bichhavu mori maa Haiyama bandhyo hinchko maa Tame hincho to tame hinchavu mori maat Haiyama bandhyo hinchko maa Haiyama bandhyo hinchko Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Haiya Ma Bandhyo Hichko lyrics in Gujarati by Geeta Rabari, music by Yogesh Puariya. Includes YouTube video and lyrics in multiple languages.