Maa Hinglaj by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Hari Gadhvi song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Hari Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Chandubha Jadeja |
Label: | Jignesh Barot |
Genre: | Devotional |
Release: | 2020-06-13 |
Lyrics (English)
Maa Hinglaj lyrics, માઁ હિંગળાજ the song is sung by Jignesh Barot, Hari Gadhvi from Jignesh Barot. Maa Hinglaj Devotional soundtrack was composed by Ravi - Rahul with lyrics written by Chandubha Jadeja. હિંગળાજ હાજર હજુર રે માઁ બેઠી મકરાણમાં હે દેવી તારો ડુંગર દૂર રે માઁ બેઠી મકરાણમાં હિંગળાજ હાજર હજુર રે માઁ બેઠી મકરાણમાં એ દેવી તારો ડુંગર દૂર રે માઁ બેઠી મકરાણમાં ઉજ્જડ અરણ્યોના દુઃખ વેઠાયના હે પંથ વિકટનો પાર પમાય ના ઉજ્જડ અરણ્યોના દુઃખ વેઠાયના પંથ વિકટનો એ પાર પમાય ના પાર પમાય ના એ રસ્તામાં પ્રાણીઓનો ક્રુંર રે માઁ બેઠી મકરાણમાં હિંગળાજ હાજર હજુર રે માઁ બેઠી મકરાણમાં બેઠી તું સિંધમાં ભારતલીરીક્સ.કોમ હે ચંદ્રકૂપ ચઢવું ચાલાકીનું કામ છે અવિનાશીઓનું ત્યાં અદભુત ધામ છે હે ચંદ્રકૂપ ચઢવું ચાલાકીનું કામ છે અવિનાશીનું ત્યાં અદભુત ધામ છે અદભુત ધામ છે ઉછરેલી વિભૂતિનું પૂર રે માઁ બેઠી મકરાણમાં હો મારી હિંગળાજ હાજર હજુર રે માઁ બેઠી મકરાણમાં બેઠી મકરાણમાં હે માડી બેઠી તું સિંધમાં. Hinglaj hajra hajur re Maa bethi makranma He devi taro dungar dur re Maa bethi makranma Hinglaj hajra hajur re Maa bethi makranma Ae devi taro dungar dur re Maa bethi makran ma atozlyric.com Ujjad aranyona dukh vethay na He panth vikatno par pamay na Ujjad aranyona dukh vethay na He panth vikatno par pamay na Par pamay na Ae rastama praniyona krur re Ae maa bethi makranma Hinglaj hajra hajur re Maa bethi makranma Bethi tu sindhma He chandrkup chadhavu chalakinu kam chhe Avinashionu tya adbhut dham chhe He chandrkup chadhavu chalakinu kam chhe Avinashionu tya adbhut dham chhe Adbhut dham chhe Uchhreli vibhutinu pur re Maa bethi makran ma Ho mari hinglaj hajra hajur re Maa bethi makran ma Bethi makran ma He madi bethi tu sindhma. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Hinglaj lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Hari Gadhvi, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.