Kholi Ghar Ni Peti by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | KB Mundhva |
Lyricist: | Naresh Thakor |
Label: | Keshar Music |
Genre: | Playful |
Release: | 2024-02-03 |
Lyrics (English)
KHOLI GHAR NI PETI LYRICS IN GUJARATI: ખોલી ઘરની પેટી, This Gujarati Playful song is sung by Janu Solanki & released by Keshar Music . "KHOLI GHAR NI PETI" song was composed by KB Mundhva , with lyrics written by Naresh Thakor . The music video of this track is picturised on Krishna Thakor and Kashish Thakkar. Ho ghar ma jai ghana dade meto Kholi ghar ni peti re Ho joi main mede thi layel Tara nom ni veti re Ho mede faryata lai hatho ma hatho Chagdore besine kari hati vaato He vayara vaya viyog na ne Hu padi tamara thi seti re Alya ghar ma jai ghana dade meto Kholi ghar ni peti re atozlyric.com Ho lidhata rumal moy dil re doraya Tara ne mara apne nom re lakhaya O ho veti phota ne aa rumal me to joya Popan paldya haiya hibke bharaya Ho bike lai ae dade gaya ta geda Hanuman na sogan khadhata resu bheda Ho yaad aave ghar na umbare hu Lamne hath meli bethi re Are re ghar ma jai ghana dade meto Kholi ghar ni peti re Ho mane badhu yaad che tane cham vihrayu Maru raselu koy majre na aayu Are goda mara pyar bhuli maro tame sema re khovaya Gaya ae gaya pacha madva na aaya Ho kok dado aavo to lejo mari khabru Hacho prem karyo che hath jodi tamne kagru Ho ghar ma jai ghana dade meto Kholi ghar ni peti re Ho joi main mede thi layel Tari horreli veti re Kholi ghar ni peti re Meto kholi ghar ni peti re હો ઘર માં જઈ ઘણા દાડે મેતો ખોલી ઘરની પેટી રે હો જોઈ મેં મેળે થી લાયેલ તારા નોમ ની વેટી રે હો મેળે ફર્યાતા લઇ હાથો માં હાથો ચગડોરે બેસીને કરી હતી વાતો ભારતલીરીક્સ.કોમ હે વાયરા વાયા વિયોગ ના ને હું પડી તમારા થી સેટી રે અલ્યા ઘર માં જઈ ઘણા દાડે મેતો ખોલી ઘરની પેટી રે હો લીધાંતા રૂમાલ મોય દિલ રે દોરાયા તારા ને મારા આપણે નોમ રે લખાયા ઓ હો વેટી ફોટા ને આ રૂમાલ મેં તો જોયા પોપણ પલળ્યા હૈયા હીબકે ભરાયા હો બાઇક લઈ એ દાડે ગયા તા ગેળા હનુમાન ના સોગન ખાધા તા રેસુ ભેળા હો યાદ આવે ઘર ના ઉંબરે હું લમણે હાથ મેલી બેઠી રે અરે રે ઘર માં જઈ ઘણા દાડે મેતો ખોલી ઘરની પેટી રે હો મને બધું યાદ છે તને ચમ વિહરાયું મારુ રાસેલું કોઈ મજરે ના આવ્યું અરે ગોડા મારા પ્યાર ભૂલી મારો તમે સેમા રે ખોવાયા ગયા એ ગયા પાછાં મળવા ના આયા હો કોક દાદો આવો તો લેજો મારી ખબરું હાચો પ્રેમ કર્યો છે હાથ જોડી તમને કગરુ હો ઘર માં જઈ ઘણા દાડે મેતો ખોલી ઘરની પેટી રે હો જોઈ મેં મેળે થી લાયેલ તારી હોરેલી વેટી રે ખોલી ઘરની પેટી રે મેતો ખોલી ઘરની પેટી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kholi Ghar Ni Peti lyrics in Gujarati by Janu Solanki, music by KB Mundhva. Includes YouTube video and lyrics in multiple languages.