Kalakar Ne Kono Aadhar by Sarla Dave song Lyrics and video
Artist: | Sarla Dave |
---|---|
Album: | Single |
Music: | Manish - Raj |
Lyricist: | Manish Prajapati, Prakash Chauhan |
Label: | DSG Music Sarla Dave |
Genre: | Drama |
Release: | 2020-08-16 |
Lyrics (English)
કલાકાર ને કોનો આધાર | KALAKAR NE KONO AADHAR LYRICS IN GUJARATI: The song is sung by Sarla Dave under DSG Music Sarla Dave label. "KALAKAR NE KONO AADHAR" Gujarati song was composed by Manish - Raj , with lyrics written by Manish Prajapati and Prakash Chauhan . The music video of this Drama song stars Dilip Thakor. સરકારી નોકરી વાળા બધા બહુ ખુશ છે સરકારી નોકરી વાળા બધા બહુ ખુશ છે ઘરે બેઠા બેઠા ખાવાની મજા ખુબ છે અમે નોકરી વગર ના કામ કાજ વગર ના અમે નોકરી વગર ના કામ કાજ વગર ના કોણ સમજે દર્દ આ કલાકાર નું કલાકાર નું કોણ સમજે દર્દ આ કલાકાર નું કલાકાર નું કલાકાર ને કોનો આધાર કલાકાર ને કોનો આધાર નથી રે કામ કાજ બીજું રે અમારૂ કરી પોગ્રામ થાય ગુજરાન અમારૂ થયા રે બેકાર હવે ક્યારે જવાનું લોકડાઉનને માર્યું પેટ ઉપર તાળું પેટ ઉપર તાળું કોણ સમજે દર્દ કલાકાર નું કલાકાર નું કલાકાર ને કોનો આધાર કલાકાર ને કોનો આધાર વેદના અમારી સમજે એવું કોણ છે કલાકાર સામે હવે કોણ જુવે છે કામ વગર કલાકાર ભૂખે મરે છે ખાવાના પરયા ફાંફા બેકાર ફરે છે બેકાર ફરે છે સરકાર સાંભળે હવે કલાકાર નું કલાકાર નું કલાકાર ને કોનો આધાર કલાકાર ને કોનો આધાર ભારતલીરીક્સ.કોમ આજ કાલ કરતા દિવસો વહી જાશે ધીરજ ધરજો બધું સારું થઇ જાશે તમારો ને મારો બનશે રામ રખવાળો રામ રાખે રેશુ પણ ભીખ નહિ લેશુ ભીખ નહિ લેશુ ઉપર વાળો કેવી રમત રમે…રમત રમે કલાકાર ને કોનો આધાર કલાકાર ને કોનો આધાર Sarkari nokari vara badha bahu khoos chhe Sarkari nokari vara badha bahu khoos chhe Ghare betha betha khava ni maja khub chhe Ame nokri vagar na kaam kaaj vagar na Ame nokri vagar na kaam kaaj vagar na Kon samje dard aa kalakar nu Kalakar nu Kon samje dard aa kalakar nu Kalakar nu Kalakar ne kono aadhar Kalakar ne kono aadhar Nathi re kaam kaaj biju re amaru Kari pogram thaay gujran amaru Thaya re bekar have kyare javanu Lockdown ne maryu pet upaer taaru Pet upaer taaru Kon samje dard kalakar nu Kalakar nu Kalakar ne kono aadhar Kalakar ne kono aadhar atozlyric.com Vednao amari samje aevu kon chhe Kalakar same have kon juje chhe Kaam vagar kalakar bhukhe mare chhe Khavana parya fafa bekar fare chhe Bekar fare chhe Sarkar sambhde have kalakar nu Kalakar nu Kalakar ne kono aadhar Kalakar ne kono aadhar Aaj kaal karta divso vahi jaase Dhiraj dharjo badhu saru thai jaase Tamaro ne maro banse raam rakhvaro Raam rakhe resu pan bhikh nahi lesu Bhikh nahi lesu Upaer varo kevi ramat rame..ramat rame Kalakar ne kono aadhar Kalakar ne kono aadhar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kalakar Ne Kono Aadhar lyrics in Gujarati by Sarla Dave, music by Manish - Raj. Includes YouTube video and lyrics in multiple languages.