Tu Mara Mate Bau Lucky Chhe by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Misu Digital |
Genre: | Love |
Release: | 2020-07-01 |
Lyrics (English)
Tu Mara Mate Bau Lucky Chhe lyrics, તું મારા માટે બઉ લકી છે the song is sung by Gaman Santhal from Misu Digital. Tu Mara Mate Bau Lucky Chhe Love with lyrics written by Rajan Rayka, Dhaval Motan. દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે સાચું તને કવ તું મારા માટે બઉ લકી છે અલી છોડી ને ક્યાં નહિ જવ તું મારા માટે બઉ લકી છે મારા જીવન માં આવ્યા છો તમે લઇને ખુશીયો હજાર જોયેલા સપના પુરા થયા છે જ્યાર થી મળી તું યાર તું મારા માટે બઉ લકી છે દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે જીવન સાથી તું મારા માટે બઉ લકી છે મહોબ્બત ના માર્ગે મળ્યા છો મુજને માનું છું ખુદને બઉ નસીબ દાર ના ધારેલું ના વિચારેલું પલમા મને બધું મળી ગયું યાર જ્યાર થી મળ્યો છે તારો સાથી મુજને જોને યાર નવા જીવન ની થઇ છે આજે મારે નવી શરૂઆત તું મારા માટે બઉ લકી છે દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે સાથી તું મારા માટે બઉ બઉ લકી છે તું મળીને ના બીજી કોઈ જરૂર છે ભગવાન પાસે દિલ કાંઈ ના માંગે દુઆ છે એટલી પ્રેમ ને મારા જોજે કોઈ ની નજર ના લાગે આવે તે પ્રેમ લખ્યો જીવન માં વિધાતા તારો આભાર પ્યાર એવો મળ્યો આભવ માં મુજને કે જિંદગી બદલાઈ યાર તું મારા માટે બઉ લકી છે દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે સાચું તને કહું તું મારા માટે બઉ લકી છે જીવન સાથી તું મારા માટે બઉ લકી છે અલી ઓ તું મારા માટે બઉ લકી છે ઓ સાથી તું મારા માટે બઉ બઉ લકી છે Dil thi tane kav tu mara mate bau lucky chhe Sachu tane kav tu mara mate bau lucky chhe Ali chhodi ne kya nahi jav tu mara mate bau lucky chhe Mara jivan ma aavya chho tame laine khushiyo hajar Joyela sapna pura thaya chhe jyar thi madi tu yaar Tu mara mate bau lucky chhe Dil thi tane kav tu mara mate bau lucky chhe Jivan sathi tu mara mate bau lucky chhe Mohabbat na marge madya chho mujne Maanu chhu khudne bau naseeb daar Na dharelu na vicharelu pal ma mane badhu madi gayu yaar Jyar thi madyo chhe taro sathi mujne jone yaar Nava jivan ni thai chhe aaje mare navi saruaat Tu mara mate bau lucky chhe Dil thi tane kav tu mara mate bau lucky chhe Sathi tu mara mate bau bau lucky chhe Tu madi nena biji koi jarur chhe Bhagwan pase dil kaai na mage Duaa chhe aetli prem ne mara joje koi ni najar na lage Aave te prem lakhyo jivan ma vidhata taro aabhar Pyar aevo madyo aabh ma mujne ke zindagi badlai yaar Tu mara mate bau lucky chhe Dil thi tane kav tu mara mate bau lucky chhe Sachu tane kahu tu mara mate bau lucky Jivan sathi tu mara mate bau lucky chhe Ali o tu mara mate bau lucky chhe O sathi tu mara mate bau bau lucky chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mara Mate Bau Lucky Chhe lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.